Kiswa Career Academy
40.9K subscribers
9.51K photos
197 videos
1.09K files
7.03K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
🙏 કિશ્વા પરિવાર તરફથી આપ સૌ ને
ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ
👏3612👍2🔥2
📚REVENUE TALATI 📚
~ MASTER GUIDE

•────────────────•
👉 [નવી અદ્યતન આવૃત્તિ - 2025]

📜 પ્રાથમિક પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ
•─────────────────────•

🎟 BUY ONLINE :
CLICK HERE
🔖40% Off

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

KISWA CAREER ACADEMY
     ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી
19👍2
15👍4
નીચેનામાંથી કોને " બ્રોન્ઝ વુમન ઓફ ઇન્ડિયા " તરીકે ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
19%
બ્રિન્દા સૌમ્યા
26%
પ્રવીણા મહેતા
34%
ઉર્મિલા ચૌધરી
21%
જસુબેન શિલ્પી
21🆒4👌1
Q. રામપ્પા મંદિર સબંધિત આપેલ વિધાન પૈકી કયું/ક્યાં વિધાન(નો) સાચું/સાચા છે ?
1. આં મંદિર તેલંગણા રાજ્યમાં સ્થિત છે.
2. વર્ષ 2021માં તેને 39મી વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવી છે.
Anonymous Quiz
10%
માત્ર 1
14%
માત્ર 2
73%
1 અને 2 બંને સત્ય છે.
4%
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
9
પ્રથમ એંગ્લો-મરાઠા યુદ્ધનો અંત કઈ સંધી દ્વારા કરવામાં આવ્યો હતો ?
Anonymous Quiz
9%
સુરતની સંધી
33%
વસઈની સંધી
52%
સાલબાઈની સંધી
7%
બેસીનની સંધી
7
એશીયાનો સૌથી વિશાળ પશુ મેળો ''સોનપુરનો મેળો'' ક્યાં રાજ્યમાં ઉજવાય છે ?
Anonymous Quiz
19%
ઉત્તરપ્રદેશ
55%
બિહાર
13%
ગુજરાત
14%
રાજસ્થાન
4
🗞 Today news paper current

• વર્ષ 2028માં અમેરિકાના લોસ એંજલસ શહેરમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થશે.
• ક્રિકેટની રમત 128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં પરત ફરી રહી છે.
🗞 Join :- 👉
https://t.me/Kiswa_Official_Gandhinagar
12
રાજકોટ મહાનગરપાલિકામા વિવિધ સંવર્ગની ભરતી. #RMC
#kiswacareeracademy
8
તાજેતરમાં " રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ " તરીકે નીચેનામાંથી કોની નિમણુંક કરવામાં આવી છે ?
Anonymous Quiz
14%
નિધિ તિવારી
35%
અંજુ રાઠી રાણા
23%
વિજ્યા રાહટકર
28%
સોનાલી મિશ્રા
13
તાજેતરમાં વર્ષ 2025માં ભારતીય સેનાએ અમરનાથ યાત્રા સુરક્ષા માટે કયું ઓપરેશન શરૂ કર્યું છે ?
Anonymous Quiz
12%
ઓપરેશન કલાનેમી
52%
ઓપરેશન શિવા
22%
ઓપરેશન બ્રહ્મા
13%
ઓપરેશન તિલક
9👌4
તાજેતરમાં વિમ્બલ્ડન ઓપન-2025માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે ?
Anonymous Quiz
21%
અમાન્ડા અનિસિમોવા
29%
કોકો ગૌફ (gauff)
29%
આર્યના સબલેન્કા
21%
ઇગા સ્વિયાટેક
10👌2
#GPSC
Adv.No 240/2024-25 મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર.

🗞️ Join👇
@Kiswa_Official_Gandhinagar
6🎉3
🎲 Quiz '🏝️ Test:-1 ~ ગુજરાતના જિલ્લાની ટેસ્ટ... 📚 આજનો ટોપિક : કચ્છ જિલ્લો....📍Join : https://t.me/Kiswa_Official_Gandhinagar'
🖊 25 questions · 30 sec
👌82🎉2🫡2
🗞️ News paper current
• યુક્રેનના નવા વડાપ્રધાન : યુલિયા સ્વિરીડેન્કોને બનશે.

📍 Join :- https://t.me/Kiswa_Official_Gandhinagar
10🔥2
📍 બેદીનખલમ મહોત્સવ : મેઘાલય
18👏1
Q. જુલાઈ 2025 માં ભારતે મુંબઈ નજીક કયા દેશ સાથે PASSEX નૌકાદળ કવાયત હાથ ધરી હતી ?
Anonymous Quiz
13%
ઈટલી
34%
ગ્રીસ
42%
ફ્રાન્સ
11%
જાપાન
👍11👌21