Kiswa Career Academy
40.9K subscribers
9.51K photos
197 videos
1.09K files
7.03K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
🎓 રેવન્યુ તલાટી (હાયબ્રિડ બેચ)
(ONLINE+ OFFLINE)

🆓 8th DEMO LECTURE 🆓
વિષય: ગણિત

🗓 17-06-2025 🗓
મંગળવારના રોજ
સમય : સવારે 10.30 વાગે

🪧 અડગ તૈયારી, અખંડ માર્ગદર્શન
સફળતાનો સાચો માર્ગ કાઝી સર
સાથે!

☑️ નવી પરિક્ષા પદ્ધતિ અને
નવા સિલેબસ મુજબ બેચનું
આયોજન...

📋 ડેમો લેક્ચરના રજિસ્ટ્રેશન માટે
આજે જ સંપર્ક કરો :
📞 7226850500 | 7228937500

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
12
📣REVENUE TALATI HYBRID BATCH
(online+ offline)

🎟 આવતી કાલથી રેગ્યુલર બેચ શરૂ🎟

📌1st Lecture
વિષય: ભૂગોળ

🗓18/06/2025, બુધવાર

બપોરે 1:30 વાગે

🪧ADMISSION OPEN

📋 FOR MORE INQUIRY:
📞 7226850500 | 7228937500

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
16👍1🥰1
માળવાના પરમારવંશના શાસકોમાં કોનો સમાવેશ થતો નથી ?
Anonymous Quiz
46%
કુમારપાળ
23%
ભોજ
22%
સીયક
8%
મુંજ
9
મુકેશની માતા રીટાના પિતાની એકમાત્ર પુત્રી છે, તો રીટાના પતિ મુકેશના શું થાય ?
Anonymous Quiz
11%
દાદા
31%
ભાઈ
50%
પિતા
8%
કાકા
5👍1👏1
EFGHI, LMNO, RST, WX,___
Anonymous Quiz
49%
A
20%
D
25%
B
6%
E
9🎉1
1.21, 1.44, 1.69, 1.96, 2.25, 2.56, ?
Anonymous Quiz
12%
2.85
29%
2.94
29%
3.24
30%
ઉપરોક્ત એકપણ નહિ
🆒14🔥32👍2
1551 : 24 ::1661 : _____?
Anonymous Quiz
23%
25
26%
30
44%
28
8%
32
14🔥2👌2
નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ અન્ય ત્રણ કરતાં અલગ પડે ?
Anonymous Quiz
11%
6, 64, 2
22%
4, 81, 5
21%
3, 49, 4
47%
5, 90, 4
10👍3
વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી ?
Anonymous Quiz
8%
ચરણસીંગ
16%
ઇન્દિરા ગાંધી
32%
મોરારજીભાઈ દેસાઈ
44%
ગુલઝારીલાલ નંદા
14👌2👏1
હિમાચલના ક્યાં શિખરને "સાગરમઠ" (sagarmatha) નામ આપવામાં આવ્યું છે ?
Anonymous Quiz
17%
નંદાદેવી
45%
માઉન્ટ એવરેસ્ટ
25%
નંગા પર્વત
14%
કાંચનજંઘા
14🔥1
જો 450ના x % = 54 હોય, તો x =___
Anonymous Quiz
36%
12
35%
24.3
20%
16
9%
18
22🎉5
9👍4
રાધા એક સ્ત્રી તરફ આંગળી ચીંધીને કહે છે. " તેણી મારી માતાના પુત્રના પિતાની બહેન છે." તો તેણીને રાધા ક્યાં સગામાં શું થાય ?
Anonymous Quiz
50%
ફોઈ
16%
માસી
27%
બહેન
7%
ભત્રીજી
18👏6🫡3🆒1
2B, 4C, 8E, 14H,_______
Anonymous Quiz
32%
22L
33%
16K
27%
20L
8%
22I
12
1, 5, 9, ? , 25, 37, 49
Anonymous Quiz
34%
13
46%
17
15%
19
5%
21
11
નાનામાં નાની સંખ્યા મેળવો કે જેને 20, 30 અને 40 વડે ભાગતા શેષ 5 વધે.
Anonymous Quiz
16%
245
53%
125
24%
45
7%
35
17