Kiswa Career Academy
40.9K subscribers
9.51K photos
197 videos
1.09K files
7.03K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ગુજરાતમાં પંચાયતી રાજનો પ્રારંભ ક્યારે થયો ?
Anonymous Quiz
10%
1959થી
14%
1956થી
28%
1961થી
49%
1963થી
👍9🎉2👏1
મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એપ્લોયમેન્ટ ગેરંટી એક્ટ (મનરેગા) તરીકે ઓળખાતી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના કયાં વર્ષથી અમલમાં આવી ?
Anonymous Quiz
27%
2004થી
36%
2006થી
29%
2008થી
9%
2010થી
👍10
PSI PET PST RESULT
📖 પુસ્તક વિશેષ....

🏷 ગુજરાત જનરલ નૉલેજ - એક અભ્યાસ
          
       •===================•
             [તેરમી આવૃત્તિ -2025]

ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ
     માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય પુસ્તક...


🎟 BUY ONLINE :
CLICK HERE

🔖  35% 📴

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

✜ WHATSAPP CHANNEL :
CLICK HERE
👍5
ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે ‘રૉયલ એશિયાટિક સોસાયટી ઑફ બેંગાલ’ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
Anonymous Quiz
19%
ઈ.સ. 1764
60%
ઈ.સ. 1784
16%
ઈ.સ. 1788
5%
ઈ.સ. 1789
7👍5
ક્ષત્રપકાળમાં ‘આનર્ત શબ્દ’ માત્ર કયા વિસ્તાર માટે પ્રયોજાતો હતો ?
Anonymous Quiz
55%
ઉત્તર ગુજરાત
12%
મધ્ય ગુજરાત
25%
ઉત્તર અને મધ્યગુજરાત
8%
તળ ગુજરાત
👍13
હડપ્પીય સભ્યતા સ્થળ ‘દૈમાબાદ’ કયા રાજ્યમાં આવેલું છે ?
Anonymous Quiz
15%
કાશ્મીર
34%
ઉત્તરપ્રદેશ
20%
મધ્યપ્રદેશ
32%
મહારાષ્ટ્ર
👍13
શેઢી નદી પ્રાચીનકાળમાં કયા નામથી જાણીતી હતી ?
Anonymous Quiz
20%
વલ્કલિની
51%
સેટિકા
25%
સેરીસક
4%
નાદેય
👍14
કયા મૈત્રક રાજવીએ વ્યાકરણશાસ્ત્ર અને રાજનીતિ શાસ્ત્રમાં નિપુણ ગણવામાં આવે છે ?
Anonymous Quiz
12%
ધરસેન બીજો
59%
ધ્રુવસેન બીજો
23%
ધરસેન ચોથો
6%
ખરગ્રહ બીજો
👍13
📚પોલીસ કોન્સ્ટેબલ📚
સંપૂર્ણ અભ્યાસક્રમ સહિત
•───────────────•
[નવા અભ્યાસક્રમ મુજબ 2025]

🎟 BUY ONLINE :
CLICK HERE

💸 Only - 419/-
Not- 699

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172
|6355316130

☞ FOLLOW OUR TELEGRAM
https://t.meKiswa_Official_Gandhinagar
👍10👏3
PSI_MOCK_1_Paper.pdf
1 MB
PSI_MOCK_1_KISWA.pdf

🟢 ખાખીની ફેક્ટરી તરીકે ઓળખાતી,
કિશ્વા કેરિયર એકેડેમી દ્વારા તા. 19-02-2025, બુધવારના રોજ યોજવામાં આવેલ
PSI MOCK-01 [PAPER-01]
પેપર ની એક ઝાંખી......
👍24👌2
🔖
કિશ્વા કેરિયર એકેડેમી દ્વારા તા. 19-02-2025, બુધવારના રોજ યોજવામાં આવેલ
PSI MOCK-01 [PAPER-01]
પેપરમાં પુછાયેલ પ્રશ્ન...
🆒45👌9👍8
કિશ્વા કેરિયર એકેડેમી દ્વારા તા. 19-02-2025, બુધવારના રોજ યોજવામાં આવેલ PSI MOCK-01 [PAPER-01] પેપરમાં પુછાયેલ પ્રશ્ન...
👌35👍12
કિશ્વા કેરિયર એકેડેમી દ્વારા તા. 19-02-2025, બુધવારના રોજ યોજવામાં આવેલ PSI MOCK-01 [PAPER-01] પેપરમાં પુછાયેલ પ્રશ્ન...
👍31👌4
🚨CONSTABLE HYBRID BATCH 🚨
[OFFLINE + ONLINE]

🆓 FREE DEMO LECTURE 🆓

🗓24, FEBRUARY 2025 🗓
સોમવારના રોજ...

[રજીસ્ટ્રેશન ફરજિયાત]

🪧 કિશ્વાની નિષ્ણાંત ટીમ સાથે
પોલીસની તૈયારી.....

📋 FOR MORE INQUIRY:
📞 7226850500 |7228937500

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
👍10