Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ઍન્ટાર્કટિકમાં ભારતનાં ત્રીજા સંશોધન કેન્દ્રનું નામ શું છે ?
Anonymous Quiz
30%
મૈત્રી
28%
ધ ઇન્ડિયન
25%
સ્વાગત
16%
ભારતી
નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ?
Anonymous Quiz
35%
1
37%
2
11%
3
17%
0
અલંકાર : "અક્ષત કુંકુમના અધિકાર માંગતી"
Anonymous Quiz
18%
રૂપક
22%
યમક
45%
સજીવારોપણ
15%
શ્લેષ
👍1
સરકાર દ્વારા નીમતા પંચનું કાર્ય કેવું હોય છે ?
Anonymous Quiz
9%
અર્ધ ન્યાયતંત્રીય
19%
વહીવટી
70%
A અને B બંને
2%
એકપણ નહિ
તેરા દરબારગઢ ભીંતચિત્ર કયા જિલ્લામાં જોવા મળે છે ?
Anonymous Quiz
21%
જામનગર
33%
દેવભૂમિ દ્વારકા
41%
કચ્છ
5%
સોમનાથ
"પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે." - આ પંક્તિ કોની છે ?
Anonymous Quiz
73%
મીરાંબાઈ
14%
નરસિંહ મહેતા
11%
દયારામ
2%
અખો
સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ ક્યાં આવેલો છે ?
Anonymous Quiz
16%
વવાણીયા
49%
દંતાલી
23%
વાલોડ
12%
નારેશ્વર
સૂત્રમાં સેલ રેન્જ હંમેશાં ___________ માં લખાય છે.
Anonymous Quiz
22%
[ ]
27%
" "
34%
( )
17%
< >
એક માણસનો ફોટો જોઈ વિદ્યાએ કહ્યું : 'તેની માતાની એકમાત્ર પુત્રી મારી માતા છે." તો તે માણસ વિદ્યાનો કોણ થશે ?
Anonymous Quiz
45%
મામા
16%
કાકા
25%
દાદા
14%
આમાંથી એકપણ નહિ
તાજેતરમાં પ્રીમિયર લીગ ગોલ્ડન બૂટ ફૂટબૉલ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ?
Anonymous Quiz
15%
જૈમી વર્ડી
50%
રોનાલ્ડો
29%
મેસ્સી
6%
સતીષ મોહન
💥💥 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 💥💥

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.

⚡⚡ફ્રી લેક્ચર - અર્થતંત્ર⚡⚡
(Indian Economy)

📚 Unemployment (બેરોજગારી) 📚

✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/PfZpERt-1ok
Model Answer Gujarati_DSM-1-2.pdf
899.2 KB
કિશ્વા કેરિયર એકેડમી Dy.S.O. મેઇન્સ ટેસ્ટ સીરીઝ
Test 1:- ગુજરાતી ભાષા (DSM 1) - model answerkey
Dy.S.O. mains Answer sheet.pdf
5.4 MB
કિશ્વા કેરિયર એકેડમી Dy.S.O. મેઇન્સ મોક ટેસ્ટ સીરીઝ
Test 1:- ગુજરાતી ભાષા (DSM 1) - ONLINE CHECKED PAPER