'જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર' -
Anonymous Quiz
70%
રૂઢિચૂસ્ત
8%
પ્રખરવાદી
4%
ઝનૂની
18%
પરંપરાગત
'પાણી વલોવે માખણ ન નીકળે' : કહેવતનો અર્થ આપો.
Anonymous Quiz
5%
છેતરાવું
5%
છાશ ન વળવી
2%
નાસી જવું
89%
વ્યર્થ મહેનત કરવી
👍1
ગાંધીજીને અમદાવાદ આવવાનું નિમંત્રણ સૌપ્રથમ કોણે આપ્યું હતું ?
Anonymous Quiz
45%
અનસુયાબેન બેન સારાભાઈ
18%
ડૉ.હરિપ્રસાદ દેસાઈ
23%
મોહનલાલ પંડ્યા
15%
મનસુખભાઇ મહેતા
ગુજરાતનો શ્રેષ્ઠ નૌકા સેનાપતિ મલેક અયાઝ સુલતાન કોના સમયમાં નૌકા સેનાપતિ હતો ?
Anonymous Quiz
33%
મહમૂદ બેગડો
38%
મુજફ્ફરશાહ-૨
22%
બહાદુરશાહ
7%
મહમૂદશાહ
ગુજરાતમાં વણાકબોરી વિદ્યુતમથક કેવા પ્રકારનું છે ?
Anonymous Quiz
37%
અણુ વિદ્યુતમથક
41%
જળ વિદ્યુતમથક
20%
લિગ્નાઈટ આધારિત
2%
ગેસ આધારિત
રાષ્ટ્રીય કટોકટી દરમિયાન લોકસભાની મુદ્દત કેટલા સમય સુધી લંબાવાય ?
Anonymous Quiz
11%
૨ વર્ષ
8%
3 માસ
40%
૬ માસ
41%
૧ વર્ષ
વાર્ષિક ટી.બી. રિપોર્ટ-૨૦૨૦ પ્રમાણે ૫૦ લાખથી વધુ વસતી ધરાવતા રાજ્યોમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે ?
Anonymous Quiz
27%
તમિલનાડુ
23%
કેરળ
43%
ગુજરાત
7%
ત્રિપુરા
કમ્પ્યૂટર કેવા પ્રકારનું યંત્ર છે ?
Anonymous Quiz
2%
મિકેનિકલ
15%
ઇલેક્ટ્રિકલ
48%
ઇલેક્ટ્રોનિક
36%
આપેલ તમામ