Kiswa Career Academy
40.9K subscribers
9.52K photos
197 videos
1.09K files
7.03K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
પડઘો સંભળાય એટલા માટે શ્રોતા અને અવરોધ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હોવું જોઇએ?
Anonymous Quiz
23%
17.2 m
43%
1.72 m
29%
17 m
4%
34.4 m
🆒7👍2
શંખિકા (Cochlea) કાનના કયા ભાગમાં આવેલ છે?
Anonymous Quiz
13%
બાહ્યકર્ણ
48%
મધ્યકર્ણ
33%
અંત:કર્ણ
6%
બધામાં
👍8
કયા લોકો કઠપૂતળીના ખેલમાં પારંગત ગણાય છે?
Anonymous Quiz
20%
કાઠી
37%
ભાટ
40%
મદારી
3%
વાળંદ
👍10
ગુજરાતની કઇ જાતિની સ્ત્રીઓ મંજીરા-વાંદનમાં નિપુણ હતી?
Anonymous Quiz
22%
કામળિયા
44%
ખારવણ
29%
મેર
6%
કાઠી
👌7🔥1🤩1
📖 પુસ્તક વિશેષ....

🏷 ગુજરાત જનરલ નૉલેજ - એક અભ્યાસ
            ✍️ ડૉ. શહેઝાદ કાઝી ✍️

       •===================•
             [બારમી આવૃત્તિ -2024]

ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ
     માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય પુસ્તક...


🎟 BUY ONLINE : CLICK HERE

🔖 35% 📴

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

✜ WHATSAPP CHANNEL : CLICK HERE
👍18
પરીક્ષાલક્ષી સેમિનાર નું આયોજન
👍435
વિત્ત વિધેયક કોની ભલામણ સિવાય રજૂ કરી શકાતા નથી ?
Anonymous Quiz
21%
નાણામંત્રી
18%
વડાપ્રધાન
56%
રાષ્ટ્રપતિ
5%
આપેલ એકપણ નહીં
👍15
ક્યારથી વિપક્ષના નેતાને કેબિનેટ મંત્રી જેટલા વેતન-ભથ્થાં અને સુવિધા પ્રાપ્ત છે ?
Anonymous Quiz
21%
ઇ. સ 1977થી
44%
ઇ. સ 1978થી
28%
ઇ. સ 1979થી
8%
ઇ. સ 1980થી
👍9👏1
રાજ્યસભાની સૌ પ્રથમ બેઠક ક્યારે થઈ હતી ?
Anonymous Quiz
38%
13 એપ્રિલ, 1952
41%
13 મે, 1952
12%
3 મે, 1952
9%
3 એપ્રિલ, 1952
👍15
ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં અનુસૂચિત ક્ષેત્ર અને જનજાતિ ક્ષેત્રોના વહીવટ સંબંધી જોગવાઈ કરવામાં આવી છે ?
Anonymous Quiz
35%
પાંચમી અનુસૂચિ
39%
છઠ્ઠી અનુસૂચિ
24%
સાતમી અનુસૂચિ
3%
આપેલ એકપણ નહીં
👍9🎉1
ભારતમાં સૌપ્રથમ કયા વર્ષે મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ ખાતે ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી ?
Anonymous Quiz
7%
1801
26%
1823
35%
1834
33%
1862
👍15🎉1
💥MAKARSANKRANTI OFFER💥

કિશ્વા લઈને આવ્યું છે
સર્વે વિદ્યાર્થીઓ માટે ધમાકેદાર ઓફર...


🔸Discount Upto 75% off


KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
══════════════════
🤳 DOWNLOAD APPLICATION
👉CLICK HERE
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 | 6355316130

🎓 FOLLOW OUR TELEGRAM
https://t.me/Kiswa_Official_Gandhinagar

🎓 FOLLOW OUR WHATS APP CHANNEL
https://whatsapp.com/channel/0029Va9TpT74yltH8WfB9b07
👍4