Kiswa Career Academy
41K subscribers
9.52K photos
197 videos
1.09K files
7.03K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
📖 પુસ્તક વિશેષ....

📚 PSI PAPER - 2
(ગુજરાતી - અંગ્રેજી વર્ણનાત્મક) 📚
•========⊱◈✿◈⊰========•
      
            
🎟 BUY ONLINE :
CLICK HERE
  
🔖 35% 📴

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

✜ WHATSAPP CHANNEL :
CLICK HERE
👍6👏1
જાહેર નોકરીઓમાં પછાતવર્ગો માટેની જોગવાઇ ભારતીય બંધારણના કયા ભાગમાં કરાઈ છે ?
Anonymous Quiz
3%
ભાગ - 1
23%
ભાગ - 2
54%
ભાગ - 3
20%
ભાગ - 4
🆒9👍64👏1🫡1
ભારતમાં જિલ્લા કલેક્ટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?
Anonymous Quiz
17%
લૉર્ડ રિપન
59%
લૉર્ડ વૉરન હેસ્ટિંંગ્સ
15%
લૉર્ડ માઉન્ટબેટન
8%
લૉર્ડ ક્લાઈવ
🆒10👌3👍1🫡1
દ્રાક્ષની ખેતી કયા રાજ્યમાં વધુ થાય છે ?
Anonymous Quiz
3%
પંજાબ
22%
કર્ણાટક
41%
હિમાચલ
35%
મહારાષ્ટ્ર
👍12🆒7🔥2👌2
ઉપમેય અને ઉપમાન જુદાં દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ?
Anonymous Quiz
13%
ઉપમા
37%
ઉત્પ્રેક્ષા
42%
રૂપક
7%
વ્યતિરેક
👍19👌2🆒2
👍312
‘ડિજિટલ ઇન્ડિયા’ યોજનાનો પ્રારંભ ક્યારે થયો ?
Anonymous Quiz
14%
1 ઑગસ્ટ, 2016
45%
1 જુલાઈ, 2015
34%
1 જુલાઈ, 2016
7%
1 ઑગસ્ટ, 2016
👍9👌5🎉1🫡1
‘અટલ મિશન’ અંતર્ગત સૌપ્રથમ ઍક્શન પ્લાન કયા રાજ્યએ રજૂ કર્યો ?
Anonymous Quiz
40%
ગુજરાત
29%
રાજસ્થાન
26%
મહારાષ્ટ્ર
5%
દિલ્હી
👍85
સંસ્કૃત અલંકારશાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ ‘કાવ્યમીમાંસા’ કઈ લિપીમાં પ્રકાશિત થયો છે ?
Anonymous Quiz
33%
બ્રાહ્મી
23%
ઈરાની
29%
પાંડુ
15%
એરામાઈક
👍11👌3
ગુજરાતમાં ભૂમિજળ સંશોધનકાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું ?
Anonymous Quiz
43%
મહેસાણા
36%
બનાસકાંઠા
15%
રાજકોટ
6%
વડોદરા
👍134👌3
શરીરનું રોગો સામે રક્ષણ કયા કણો કરે છે ?
Anonymous Quiz
18%
રક્ત કણો
28%
ત્રાકકણો
50%
શ્વેતકણો
4%
હરિતકણો
👍9👌3🫡1
👮GPSC CLASS 1-2 | STI 👮
••••• LIVE ONLINE BATCH •••••


🔖GPSC LIVE WITH MATERIALS
COURSE MRP: ₹ 35,999/-
DISCOUNTED PRICE: ₹ 24,999/-

🔖GPSC LIVE WITHOUT MATERIALS
COURSE MRP: ₹ 24,999/-
DISCOUNTED PRICE: ₹ 17,999/-

🤳 DOWNLOAD AN APPLICATION NOW
https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9875171941 | 9510235172
👍7
📖 પુસ્તક વિશેષ....

🏷 ગુજરાત જનરલ નૉલેજ - એક અભ્યાસ
            ✍️ ડૉ. શહેઝાદ કાઝી ✍️

       •===================•
             [બારમી આવૃત્તિ -2024]

ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ
     માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય પુસ્તક...


🎟 BUY ONLINE : CLICK HERE

🔖 35% 📴

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

✜ WHATSAPP CHANNEL : CLICK HERE
👍5
STI_ MOCK 1_2024-25_ANSWER KEY.pdf
156.4 KB
STI_ MOCK TEST-1_2024-25_ANSWER KEY.pdf
👍3
👍16🔥2
‘કાંસુ’ કઈ બે ધાતુઓના મિશ્રણથી બને છે ?
Anonymous Quiz
33%
તાંબુ અને નિકલ
20%
નિકલ અને ટીન
10%
ક્રોમિયમઅને તાંબુ
38%
તાંબુ અને ટીન
👍17👌1
ક્ષ-કિરણોની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી ?
Anonymous Quiz
11%
વિલાર્ડે
47%
રૂથરફોર્ડે
39%
રોન્ટજન
4%
ચૅડવિક
6👏3👍2
કયા તરંગો શૂન્યાવકાશમાં પણ પ્રસરી શકે છે ?
Anonymous Quiz
27%
યાંત્રિક તરંગો
42%
બિનયાંત્રિક તરંગો
26%
લંબગત તરંગો
6%
સંગત તરંગો
👍13👏2