Kiswa Career Academy
41K subscribers
9.52K photos
197 videos
1.09K files
7.03K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
જો કોઈ સાંકેતિક ભાષામાં PALE ને 7865 લખવામાં આવે છે. તો EARTHને 58432 લખાય છે. તો ALERTને સંકેતમાં કઈ રીતે લખાય ?
Anonymous Quiz
4%
84543
20%
85743
70%
86543
5%
86453
👍12👌1
Zથી A, 1 થી 26 ક્રમ આપવામાં આવે તો ‘CONSEQUENCE’ શબ્દનું મૂલ્ય શું થાય ?
Anonymous Quiz
7%
137
37%
154
44%
176
11%
196
👍10👌1
જો આવકારને ચા, ચા ને પાણી, પાણીને હવા, હવાને નદી અને નદીને તળાવ કહેવામાં આવે તો ઘરે આવેલ મહેમાનને પાણી આપ્યા બાદ તમે શું આપશો ?
Anonymous Quiz
16%
ચા
16%
તળાવ
52%
પાણી
17%
હવા
👍13👌3🔥1
જો TEMPLE ને કોડ ભાષામાં VHQURL લખવામાં આવે છે, તો CHURCHને કોડ ભાષામાં કેવી રીતે લખાય ?
Anonymous Quiz
23%
EKYWIO
39%
EKUWIO
31%
EKYWIN
6%
EKYWJO
👌5👍2
👮GPSC CLASS 1-2 | STI 👮
••••• LIVE ONLINE BATCH •••••


📌GPSC LIVE WITH MATERIALS
COURSE MRP: ₹ 35,999/-
DISCOUNTED PRICE: ₹ 24,999/-

📌GPSC LIVE WITHOUT MATERIALS
COURSE MRP: ₹ 24,999/-
DISCOUNTED PRICE: ₹ 17,999/-

🤳 DOWNLOAD AN APPLICATION NOW
https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9875171941 | 9510235172
👍5
👍11
📖 પુસ્તક વિશેષ....

🏷 ગુજરાત જનરલ નૉલેજ - એક અભ્યાસ
            ✍️ ડૉ. શહેઝાદ કાઝી ✍️

       •===================•
             [બારમી આવૃત્તિ -2024]

ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ
     માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય પુસ્તક...


🎟 BUY ONLINE : CLICK HERE

🔖 35% 📴

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

✜ WHATSAPP CHANNEL : CLICK HERE
👍4
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍક્સપરિમૅન્ટલ મેડિસિન્સ ક્યાં આવેલી છે ?
Anonymous Quiz
21%
કોલકાત્તા
40%
દિલ્હી
34%
ચેન્નાઇ
5%
મુંબઈ
5👍2🆒2
કન્વેયર બૅલ્ટમાં નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
13%
પૉલિથિન
47%
નિઓપ્રીન
31%
ટૅફ્લોન
9%
PVC
👍12🔥1
કયા યાન દ્વારા ભારતે પ્રથમ સંચાર ઉપગ્રહ ઍપલને વિષુવવૃત્તીય કક્ષામાં પ્રક્ષેપિત કર્યો ?
Anonymous Quiz
14%
ઍરિયન - 4
50%
PSLV - II
23%
GSLV
13%
PSLV-25
👍9👌2
Zika વાઇરસ ચેપ કોના દ્વારા ફેલાય છે ?
Anonymous Quiz
17%
એનોફિલિસ મચ્છર
36%
ક્યુલેક્સ મચ્છર
28%
એડીસ મચ્છર
19%
માંકડ
👍121🫡1
મધનું મુખ્ય ઘટક કયું છે ?
Anonymous Quiz
21%
સૂક્રોઝ
34%
ગ્લુકોઝ
26%
ફ્રૂકટોઝ
20%
માલ્ટોઝ
👍19🔥31
📚ભારતનું બંધારણ અને રાજનીતિ📚
~ એક અભ્યાસ
✍️ ડૉ. શહેઝાદ કાઝી ✍️
•───────────────•
[આવૃત્તિ - 2024]

👉ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ
માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય પુસ્તક...
•───────────────•

🎟 BUY ONLINE :
CLICK HERE

🔖 35% Off

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

✜ FOLLOW OUR WHATS APP CHANNEL:
CLICK HERE
👍4
મૂળ અવાજ અને પડઘા વચ્ચે કેટલો સમયગાળો હોય તો બંને અવાજ જુદા જુદા સંભળાય છે?
Anonymous Quiz
25%
1/16 સેકન્‍ડ કરતાં વધુ
56%
1/16 સેકન્‍ડ કરતાં ઓછો
16%
1/16 મિનિટ કરતાં વધુ
3%
1/16 મિનિટ કરતાં ઓછો
👍10🤩1
ભૌગોલિક નકશાઓ સંબંધિત જાણકારી મેળવવા માટે કયો ઉપગ્રહ ઉપયોગી છે?
Anonymous Quiz
21%
METSAT
44%
CARTOSAT
26%
MATSET
9%
CARTOSET
👍15
'પંચસિદ્ધાંતિકા' એ કોનો જાણીતો ગ્રંથ છે?
Anonymous Quiz
15%
આર્યભટ્ટ
25%
નાગાર્જુન
56%
વરાહમિહિર
4%
ટોલેમી
👌9👍5🫡2