Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
અલંકાર : 'મેરુ રે ડગે ને જેના મન નો ડગે રે, પાનબાઈ !'
Anonymous Quiz
22%
વ્યાજસ્તુતિ
38%
વ્યતિરેક
27%
રૂપક
12%
ઉપમા
😍 કિશ્વા કેરિયર એકેડેમી 😍

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

👉UPSC , GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI માટે ખૂબ જ ઉપયોગી

⚡⚡ફ્રી લેક્ચર ⚡⚡

🎊UPSC SOLUTION🎊

👇👇PAPER👇👇

📚 CSAT - Maths, Reasoning📚

✍️✍️... તારીખ ૦૪/૧૦/૨૦ ના રોજ લેવાયેલ UPSC ની સ્પર્ધાત્મક પરીક્ષા CSAT પેપર ના MATHS, REASONING પ્રશ્નોના સોલ્યુશનની એક દમ સરળ ભાષા માં સમજૂતી આપવામાં આવી છે.

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/LW53UseeJrs
ગોફ-ગૂંથણ રાસને અન્ય કયા નામે ઓળખાય છે ?
Anonymous Quiz
8%
ગીદ્દી
63%
સોળંગારાસ
21%
મંડલ
8%
કેરવો
નીચેનામાંથી કયા નૃત્યમાં સાગર સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે ?
Anonymous Quiz
22%
ગોફ-ગૂંથણ
34%
મંજીરા નૃત્ય
27%
ઠાગા નૃત્ય
16%
ઠોલો રાણો
જ્યાં પશુઓ પણ માતાજીના આશીર્વાદ મેળવે છે, એવું ભેડ માતાજીનું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
Anonymous Quiz
21%
પોરબંદર
44%
કચ્છ
26%
અમરેલી
8%
જામનગર
માહિતીને કક્કાવારી ક્રમમાં ગોઠવવા વપરાતો sort ઓપ્શન કયા મેનુમાંથી મળે છે ?
Anonymous Quiz
24%
Insert
33%
Format
30%
Tools
13%
Data
તૃપ્તિને માને ચાર દીકરીઓ છે, જો પહેલીનું નામ પ્રથમા, બીજીનું નામ દ્રિતીયા અને ત્રીજીનું નામ તૃતીયા હોય તો ચોથીનું નામ શું હશે ?
Anonymous Quiz
33%
ચતુર્થી
48%
તૃપ્તિ
14%
કહી શકાય નહિ
5%
પ્રશ્ન ખોટો છે
દરિયાઈ ખાદ્ય પ્રદાર્થની ગુણવત્તાની ચકાસણી કરવા MPEDA દ્વારા ક્વોલિટી કંટ્રોલ લેબની સ્થાપના કયા કરવામાં આવી ?
Anonymous Quiz
35%
વેરાવળ
35%
પોરબંદર
24%
ઓખા
6%
અલંગ
અલંકાર : કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.
Anonymous Quiz
16%
વ્યતિરેક
24%
રૂપક
17%
શ્લેષ
42%
સજીવારોપણ
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 😍

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.

⚡⚡ફ્રી લેક્ચર : સામાન્ય વિજ્ઞાન⚡⚡

📚 પાચનતંત્ર (ભાગ-2) 📚

✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/8HsB2f7JBM4