Kiswa Career Academy
41K subscribers
9.52K photos
197 videos
1.09K files
7.04K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ભૂર્ગભની જાણકારીના પરોક્ષ સ્ત્રોત સંદર્ભે નીચેના પૈકી ક્યું/કયાં વિધાન અનુકૂળ છે ?

1. ઊંડી ખાણો 2. ખનીજતેલ મેળવવા કરેલા ઊંડા શાર 3. જવાળામુખી પ્રસ્ફોટન સમયે ભૂગર્ભમાંથી બહાર આવતા પદાર્થો.
Anonymous Quiz
4%
માત્ર-1
22%
1 અને 2
69%
1, 2 અને 3
5%
આપેલ એકપણ નહીં
👍12
પૃથ્વી ગ્રહની કક્ષાની બહારના ગ્રહોને શું કહેવાય છે ?
Anonymous Quiz
16%
પાર્થિવ ગ્રહો
52%
જોવિયન ગ્રહો
29%
A અને B બંને
4%
એકપણ નહીં
👍14🫡3
આંતર તારાકીય ધુલીયવાદળ ઉત્કલ્પના કોના દ્વારા અપાઇ છે ?
Anonymous Quiz
17%
ઑટો શ્મિડે
40%
ઈમ્યુનલ
39%
લાપ્લાસ
3%
એકપણ નહી
👍13
સૌ પ્રથમવાર પૃથ્વીનો વ્યાસ કોના દ્વારા જણાવવામાં આવ્યો હતો ?
Anonymous Quiz
16%
પેરિપ્લસ
37%
ટોલોમી
36%
વરાહમિહિર
11%
ઈરેટોસ્થનિઝ
👍131👌1
👮GPSC CLASS 1-2 | STI 👮
••••• LIVE ONLINE BATCH •••••


📌GPSC LIVE WITH MATERIALS
COURSE MRP: ₹ 35,999/-
DISCOUNTED PRICE: ₹ 24,999/-

📌GPSC LIVE WITHOUT MATERIALS
COURSE MRP: ₹ 24,999/-
DISCOUNTED PRICE: ₹ 17,999/-

🤳 DOWNLOAD AN APPLICATION NOW
https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9875171941 | 9510235172
👍9
📖 પુસ્તક વિશેષ....

📚 PSI PAPER - 2
(ગુજરાતી - અંગ્રેજી વર્ણનાત્મક) 📚
•========⊱◈✿◈⊰========•
      
            
🎟 BUY ONLINE :
CLICK HERE
  
🔖 35% 📴

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

✜ WHATSAPP CHANNEL :
CLICK HERE
👍91
પૃથ્વી સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહે છે ?
Anonymous Quiz
16%
સમતાપ આવરણ
11%
મધ્યાઆવરણ
11%
ઉષ્માવરણ
63%
ક્ષોભ આવરણ
👍15👏3
નીચેનામાંથી કયાં આવરણમાં ઋતુઓ અનુભવાતી નથી, વાદળ, વરસાદ, વંટોળ, હિમ વગેરે અનુભવાતા નથી ?
Anonymous Quiz
10%
ક્ષોભઆવરણ
55%
સમતાપ આવરણ
26%
A & B બંને
8%
આપેલ એકપણ નહીં
👍12🔥1👌1
કયા ખડકની ઉત્પતિ સૌથી પહેલા થઈ હતી ?
Anonymous Quiz
25%
પ્રસ્તર ખડક
17%
બેસાલ્ટ ખડક
50%
આગ્નેય ખડક
8%
ગ્રેનાઈટ ખડક
👍15🔥1
ખંડ પ્રવહનના સિદ્ધાંત અનુસાર 20 કરોડ વર્ષ પહેલા માત્ર એક જ ભૂમિખંડ અસ્તિત્વમા હતો તે કયો હતો?
Anonymous Quiz
59%
પેન્જિયા (આદિખંડ)
28%
પેન્થાલ્સર
11%
વેણતર
2%
એકપણ નહીં
👍7👏61🔥1
સિલ, ડાઈક, લોપોલિથ અને લેકોલિથ કયાં સ્વરૂપના ખડક છે ?
Anonymous Quiz
22%
પ્રાથમિક આગ્નેય ખડક
39%
મધ્યસ્થ આગનેય ખડક
32%
અંતસ્થ આગ્નેય ખડક
7%
બાહ્ય આગ્નેય ખડક
👍15🔥3👌1
બે વાયુ સમુચ્ચયોના મિલનક્ષેત્રને શું કહે છે ?
Anonymous Quiz
11%
મિસ્ટ્રલ
63%
વાતાગ્ર
24%
હરમેટન
3%
આપેલ એકપણ નહીં
👍16
ચક્રવાતના કેન્દ્રમાં દબાણ કેવું હોય છે ?
Anonymous Quiz
37%
ઓછું
37%
વધારે
17%
અચળ
9%
શૂન્ય
👍9👏1
હિંદ મહાસાગરમાં દક્ષિણવિષુવવૃત્તીય ગરમ પ્રવાહ બારેમાસ કઈ દજિશામાં વહે છે ?
Anonymous Quiz
23%
ઉત્તર
39%
દક્ષિણ
26%
પૂર્વ
12%
પશ્ચિમ
👍8
પ્રતિચક્રવાતમાં કેન્દ્રમાં દબાણ કેવું હોય છે ?
Anonymous Quiz
20%
ઓછું
61%
વધારે
17%
શૂન્ય
2%
એકપણ નહિં
👍16🔥1
👮GPSC CLASS 1-2 | STI 👮
••••• LIVE ONLINE BATCH •••••


📌GPSC LIVE WITH MATERIALS
COURSE MRP: ₹ 35,999/-
DISCOUNTED PRICE: ₹ 24,999/-

📌GPSC LIVE WITHOUT MATERIALS
COURSE MRP: ₹ 24,999/-
DISCOUNTED PRICE: ₹ 17,999/-

🤳 DOWNLOAD AN APPLICATION NOW
https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9875171941 | 9510235172
👍3
📚ભારતનું બંધારણ અને રાજનીતિ📚
~ એક અભ્યાસ
✍️ ડૉ. શહેઝાદ કાઝી ✍️
•───────────────•
[આવૃત્તિ - 2024]

👉ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ
માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય પુસ્તક...
•───────────────•

🎟 BUY ONLINE :
CLICK HERE

🔖 35% Off

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

✜ FOLLOW OUR WHATS APP CHANNEL:
CLICK HERE
👍11
નવલરામનું કયું નાટક ફ્રેન્ચ નાટ્યકારે મોલિયેરના ‘’ મોક ડૉક્ટર’’નું રૂપાંતર છે ?
Anonymous Quiz
32%
ભટ્ટનું ભોપાળું
27%
ભણકારા
33%
રાઈનો પર્વત
8%
વેનચરિત્ર
👍10