Kiswa Career Academy
41K subscribers
9.52K photos
197 videos
1.09K files
7.04K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ગુજરાતી સાહિત્યની સૌથી પહેલી ગઝલ ‘બોધ’ છે, જેના રચયિતા કોણ છે ?
Anonymous Quiz
12%
ઝિણાભાઇ દેસાઇ
15%
દયારામ
40%
નરસિંહરાવ દિવેટિયા
32%
બાલાશંકર કંથારિયા
👍17
નીચેનામાંથી ઝવેરચંદ કાળીદાસ મેઘાણીની કઈ એક કૃતિ નથી ?
Anonymous Quiz
17%
તુલસીક્યારો
28%
વેવિશાળ
24%
ધરતીનું ધાવણ
31%
ખમ્મા વીરાને
👍19
👮GPSC CLASS 1-2 | STI 👮
••••• LIVE ONLINE BATCH •••••


📌GPSC LIVE WITH MATERIALS
COURSE MRP: ₹ 35,999/-
DISCOUNTED PRICE: ₹ 24,999/-

📌GPSC LIVE WITHOUT MATERIALS
COURSE MRP: ₹ 24,999/-
DISCOUNTED PRICE: ₹ 17,999/-

🤳 DOWNLOAD AN APPLICATION NOW
https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9875171941 | 9510235172
👍5
Fill in the blank with the most suitable preposition.

I would like to buy __________ sugar please.
Anonymous Quiz
8%
any
37%
much
49%
some
6%
many
👍13
Rita has two sister, but she doesn’t speak to __________ of them.
Anonymous Quiz
17%
neither
37%
either
26%
any
20%
both
👍4
I have come here just __________ minutes ago.
Anonymous Quiz
6%
some
75%
a few
15%
many
3%
much
👍13
All the student’s in the class help __________ .
Anonymous Quiz
41%
each other
32%
one another
23%
each another
4%
one other
👍131👏1
📖 પુસ્તક વિશેષ....

🏷 ગુજરાત જનરલ નૉલેજ - એક અભ્યાસ
            ✍️ ડૉ. શહેઝાદ કાઝી ✍️

       •===================•
             [બારમી આવૃત્તિ -2024]

ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ
     માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય પુસ્તક...


🎟 BUY ONLINE : CLICK HERE

🔖 35% 📴

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

✜ WHATSAPP CHANNEL : CLICK HERE
👍8
નીચેના પૈકી કયો ગુપ્તકાલીન શાસક ’ વિક્રમાદિત્ય’ તરીકે જાણીતો હતો ?
Anonymous Quiz
10%
સમુદ્રગુપ્ત
12%
કુમારગુપ્ત
22%
ચંદ્રગુપ્ત પ્રથમ
55%
ચંદ્રગુપ્ત દ્વિતીય
👍18
મૌર્ય વંશનો અંતિમ શાસક કોણ હતો ?
Anonymous Quiz
17%
પુષ્યમિત્રશૃંગ
8%
વાસુમિત્ર
69%
બૃહદ્રથ
5%
એકપણ નહીં
👍17
કયા ગ્રંથમાં સમ્રાટ મિનેન્ડર અને બૌદ્ધ સાધુનો સંવાદ છે.
Anonymous Quiz
7%
મુદ્રારાક્ષસ
20%
ત્રિપિટક
71%
મિલિન્દપાન્હો
2%
ધમ્મ
👍14🔥2
‘પ્રયાગ પ્રશિસ્ત અભિલેખ કેટલા વાકયોનો બનેલો છે ?
Anonymous Quiz
20%
33
45%
24
27%
12
8%
11
👍15🔥4
‘બુદ્ધચરિતમ્‌’ના રચયિતા જણાવો ?
Anonymous Quiz
54%
અશ્વઘોષ
25%
વાસુમિત્ર
17%
કનિષ્ક
5%
એકપણ નહીં
👍211🔥1
કયાં વંશના રાજવી પ્રતાપ રુદ્રદેવને હરાવી મલિક કાફૂરે દુનિયાનો સર્વશ્રેષ્ઠ હીરો કોહિનૂર મેળવ્યો?
Anonymous Quiz
37%
કાકતીય વંશના
32%
ગંગવંશના
26%
ચોલવંશના
4%
આપેલ એકપણ નહીં
12👍5👌1
પાણીપતનું બીજુ યુદ્ધ કયારે થયું હતું ?
Anonymous Quiz
17%
ઇ.સ 1526
15%
ઇ.સ 1537
54%
ઇ.સ 1556
14%
ઇ.સ 1557
👍14🤩53🔥1