Kiswa Career Academy
40.9K subscribers
9.53K photos
197 videos
1.09K files
7.05K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
મૂળ અવાજ અને પડઘા વચ્ચે કેટલો સમયગાળો હોય તો બંને અવાજ જુદા જુદા સંભળાય છે?
Anonymous Quiz
27%
1/16 સેકન્‍ડ કરતાં વધુ
52%
1/16 સેકન્‍ડ કરતાં ઓછો
19%
1/16 મિનિટ કરતાં વધુ
3%
1/16 મિનિટ કરતાં ઓછો
👍6👌2
ન્યૂટ્રોન કેવો વિદ્યુતભાર ધરાવે છે?
Anonymous Quiz
26%
ઋણ
30%
ધન
21%
ધન અને ઋણ બંને
23%
વિજભાર રહિત છે.
👍13👏1
👮GPSC CLASS 1-2 | STI 👮
••••• LIVE ONLINE BATCH •••••


GPSC LIVE WITH MATERIALS
💵COURSE MRP: ₹ 35,999/-
⭕️DISCOUNTED PRICE: ₹ 24,999/-

GPSC LIVE WITHOUT MATERIALS
💵 COURSE MRP: ₹ 24,999/-
⭕️ DISCOUNTED PRICE: ₹ 17,999/-

🤳 DOWNLOAD AN APPLICATION NOW
https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9875171941 | 9510235172
👍8
જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે RBI બેન્ક રૅટમાં શું ફેરફાર કરે છે?
Anonymous Quiz
36%
ઘટાડી દે છે.
48%
વધારી દે છે.
14%
અચળ રહે છે.
2%
એકપણ નહીં
11👍6
રીવર્સ રેપો રૅટ નીચો હોય ત્યારે નાણાંના પુરવઠામાં શું ફેરફાર થાય છે?
Anonymous Quiz
33%
વધે છે.
46%
ઘટે છે.
20%
અચળ રહે છે.
1%
એકપણ નહીં
6👍4🔥2🤩2🆒2
નાબાર્ડની રચના ક્યારે કરવામાં આવી?
Anonymous Quiz
12%
1980
56%
1982
25%
1984
7%
1990
👍14🤩2🔥1🆒1
સંપૂર્ણ બેરોજગારીને અન્ય કયાં નામે ઓળખવામાં આવે છે?
Anonymous Quiz
14%
ચક્રીય બેરોજગારી
40%
પ્રચ્છન્ન બેરોજગારી
21%
ઐચ્છિક બેરોજગારી
25%
ખુલ્લી બેરોજગારી
👍18🤩5
📖 પુસ્તક વિશેષ....

📚 PSI PAPER - 2
(ગુજરાતી - અંગ્રેજી વર્ણનાત્મક) 📚
•========⊱◈✿◈⊰========•
      
            
🎟 BUY ONLINE : CLICK HERE
  
🔖 35% 📴

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

✜ WHATSAPP CHANNEL : CLICK HERE
👍10
રાજ્યસભાના કેટલા સભ્યો દર બીજા વર્ષના અંતે નિવૃત થાય છે ?
Anonymous Quiz
5%
3/4 સભ્યો
12%
1/4 સભ્યો
35%
2/3 સભ્યો
49%
1/3 સભ્યો
👍7
લોકસભા અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય છે ?
Anonymous Quiz
5%
સંયુક્ત અધિવેશન
19%
મહાભિયોગ
50%
2/3 બહુમતી
25%
સાદી બહુમતી
👍2
"ઇન્ડિયન ઈનડીપેનડસ" લીગની સ્થાપના ક્યા થઇ ?
Anonymous Quiz
32%
કેલીફોનીયા
28%
દિલ્હી
15%
ઇટલી
24%
જર્મની
👍122👏1
જૂન 1925માં કોના અવસાન થી 'સ્વરાજ પક્ષ' નબળો પડયો ?
Anonymous Quiz
15%
રવીન્દ્ર નાથ ઠાકુર
26%
મેડમ ભીખાજી કામા
11%
સોહનલાલ પાઠક
48%
ચિત્તરંજન દાસ
👍14
👮GPSC CLASS 1-2 | STI 👮
••••• LIVE ONLINE BATCH •••••


GPSC LIVE WITH MATERIALS
💵COURSE MRP: ₹ 35,999/-
⭕️DISCOUNTED PRICE: ₹ 24,999/-

GPSC LIVE WITHOUT MATERIALS
💵 COURSE MRP: ₹ 24,999/-
⭕️ DISCOUNTED PRICE: ₹ 17,999/-

🤳 DOWNLOAD AN APPLICATION NOW
https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9875171941 | 9510235172
👍6
📚ભારતનું બંધારણ અને રાજનીતિ📚
~ એક અભ્યાસ
✍️ ડૉ. શહેઝાદ કાઝી ✍️

•───────────────•
[આવૃત્તિ - 2024]

👉ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ
માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય પુસ્તક...
•───────────────•

🎟 BUY ONLINE : CLICK HERE

🔖 35% Off

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

✜ FOLLOW OUR WHATS APP CHANNEL: CLICK HERE
👍10