જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ?
Anonymous Quiz
6%
કેન્દ્ર સરકાર
34%
રાજ્ય સરકાર
36%
કલેક્ટર
24%
જિલ્લા વિકાસ અધિકારી
કઈ સ્ત્રીઓ પોતાના શરીર પર 13 મંજીરા બાંધીને તેર તાલ (તેરા તાલી) વગાડે છે ?
Anonymous Quiz
20%
મહારાષ્ટ્રીયન
24%
ગુજરાતણો
37%
રાજસ્થાની
19%
બંગાળી
'અઝીઝ' તખલ્લુસ કોનું છે ?
Anonymous Quiz
34%
ધનવંત ઓઝા
39%
ધનશંકર ત્રિપાઠી
14%
નટુભાઈ ઠક્કર
12%
પ્રિયકાન્ત પરીખ
દશ-હરા એટલે ........
Anonymous Quiz
40%
રાવણ નો વધ
27%
શરીરમાં દશ પૌષ્ટિક તત્વોથી પુષ્ટિ થવું તે
14%
શક્તિ અને ઉપાસના
19%
દસ પાયોને હરનાર
તાજેતરમાં મેઘાલયના રાજ્યપાલ તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે ?
Anonymous Quiz
30%
ભગતસિંહ કોશિયારી
15%
આનંદીબેન પટેલ
44%
સત્યપાલ મલિક
12%
આચાર્ય દેવવ્રત
જિલ્લા આયોજન મંડળને કઈ સમિતિ મદદ કરે છે ?
Anonymous Quiz
19%
જિલ્લા આયોજન સમિતિ
12%
તાલુકા આયોજન સમિતિ
19%
વહીવટી આયોજન સમિતિ
50%
B અને C બંને
આદિવાસીઓનું અત્યંત નિરાળું વાદ્ય તાડવું કાયા પ્રકારનું વાદ્ય છે ?
Anonymous Quiz
12%
ધન
45%
તંતુ
37%
સુષિર
6%
એકપણ નહિ
કયા લોકનૃત્યને તાલરાસકનો પ્રકાર ગણવામાં આવે છે ?
Anonymous Quiz
13%
રાસ
44%
રાસડા
30%
ગરબા
13%
મંજીરા