Kiswa Career Academy
41K subscribers
9.52K photos
197 videos
1.09K files
7.04K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન મિત્રરાષ્ટ્રોને પક્ષે ............... અને ધરી રાષ્ટ્રોને પક્ષે ....................... રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો હતો.
Anonymous Quiz
24%
22, 6
37%
23, 8
28%
24, 4
11%
22, 4
👍10🆒4
📖 પુસ્તક વિશેષ....

🏷 ગુજરાત જનરલ નૉલેજ - એક અભ્યાસ
            ✍️ ડૉ. શહેઝાદ કાઝી ✍️

       •===================•
             [બારમી આવૃત્તિ -2024]

ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ
     માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય પુસ્તક...


🎟 BUY ONLINE : CLICK HERE

🔖 35% 📴

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

✜ WHATSAPP CHANNEL : CLICK HERE
👍8
https://www.instagram.com/reel/DBLtNOjO-Em/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== પોલિસ FIR ન નોધે તો શું કરવું ?
’ગ્રાન્ડ ઍનિકટ’ નામે જાણીતી નહેરનું નિર્માણ ક્યારે અને કઈ નદી પર થયું હતું ?
Anonymous Quiz
15%
યમુના નદી પર ચોથી સદીમાં
41%
કાવેરી નદી પર બીજી સદીમાં
32%
ગોદાવરી નદી પર ત્રીજી સદીમાં
12%
બ્રહ્મપુત્રા નદી પર પહેલી સદીમાં
👍171
વિશ્વ સ્તરે ભારત કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં કયાં ક્રમે છે ?
Anonymous Quiz
40%
પ્રથમ ક્રમે
50%
દ્વિતીય ક્રમે
8%
તૃતીય ક્રમે
2%
ચોથા ક્રમે
👍16
વિશ્વમાં અબરખના ઉત્પાદનમાં ભારત કયાં ક્રમે છે ?
Anonymous Quiz
53%
પ્રથમ ક્રમે
28%
બીજા ક્રમે
16%
ત્રીજા ક્રમે
2%
ચોથા ક્રમે
👍11
ગુજરાત એનર્જી વિકાસ એજન્સી (GEDA) એ છાણી પાસે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતગાર સ્થાપ્યું છે એ સ્થળ ગુજરાતના કયાં જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
15%
રાજકોટ
58%
વડોદરા
17%
જૂનાગઢ
10%
નવસારી
👍173
🎓 GPSC CLASS - 1 & 2 | STI     
         ONLINE LIVE BATCH

          🆕 નવી બેચ શરૂ... 🆕

 🎟 ADMISSION OPEN 🎟
               ~ વહેલા તે પહેલાના ધોરણે

🏷 1 YEAR APPLICATION
      LIVE & RECORDED COURSE
               🆓 FREE 🆓


  ☎️ For More Inquiry: Mo. 9510235172 | 6355316130

  [ 🕰 ઓફિસ સમય: 10 થી 6 ]
༺━━━━━━━━━━━━━━━༻
    ♻️ સફળતાનું સરનામું એટલે...
  KISWA CAREER ACADEMY
  ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
༺━━━━━━━━━━━━━━━༻
👍82
🎓 CCE MEGA TEST
GROUP A & GROUP B

🗓 23/09/2024 થી શરૂ

☎️ રજીસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો.
Mo. 7226850500 | 7228937500
༺━━━━━━━━━━━━━━━༻
♻️ સફળતાનું સરનામું એટલે...
KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
༺━━━━━━━━━━━━━━━༻
@Kiswa_Official_Gandhinagar
📖 પુસ્તક વિશેષ....

📚 PSI PAPER - 2
(ગુજરાતી - અંગ્રેજી વર્ણનાત્મક) 📚
•========⊱◈✿◈⊰========•
      
            
🎟 BUY ONLINE : CLICK HERE
  
🔖 35% 📴

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

✜ WHATSAPP CHANNEL : CLICK HERE
👍6
ભારતીય રાષ્ટ્રીય પંચાંગ (શક સંવત)નો પ્રથમ દિવસ કયો છે?
Anonymous Quiz
12%
21 એપ્રિલ
68%
22 માર્ચ
13%
21 મે
6%
22 જૂન
👌10👍21
ભારતમાં ‘કલેક્ટર’નું પદ એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે ?
Anonymous Quiz
30%
અમેરિકા
48%
બ્રિટન
16%
કેનેડા
6%
એકપણ નહિ
👌7
કયા દેશના બંધારણમાંથી ‘સંસદના બંને ગૃહોની બેઠક'નો મુદ્દો લેવામાં આવ્યો છે?
Anonymous Quiz
24%
ઇંગ્લૅન્ડ
44%
ઑસ્ટ્રેલિયા
22%
અમેરિકા
10%
કેનેડા
👍51🤩1
👍9🫡3
વિભાજન પછી બંધારણસભામાં બ્રિટિશ શાસિત પ્રાંતોના કેટલા સભ્યો હતા?
Anonymous Quiz
45%
289
38%
229
12%
218
5%
238
👍19
🎓 GPSC CLASS - 1 & 2 | STI     
         ONLINE LIVE BATCH

          🆕 નવી બેચ શરૂ... 🆕

 🎟 ADMISSION OPEN 🎟
               ~ વહેલા તે પહેલાના ધોરણે

🏷 1 YEAR APPLICATION
      LIVE & RECORDED COURSE
               🆓 FREE 🆓


  ☎️ For More Inquiry: Mo. 9510235172 | 6355316130

  [ 🕰 ઓફિસ સમય: 10 થી 6 ]
༺━━━━━━━━━━━━━━━༻
    ♻️ સફળતાનું સરનામું એટલે...
  KISWA CAREER ACADEMY
  ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
༺━━━━━━━━━━━━━━━༻
👍7
રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલો વટહુકમ સંસદની મંજૂરી વિના કેટલા દિવસ સુધી અમલમાં રહી શકે છે ?
Anonymous Quiz
27%
30 દિવસ
23%
15 દિવસ
10%
28 દિવસ
40%
42 દિવસ
👌12👍61🔥1