Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
કેન્દ્ર સરકાર અને અન્ય રાજ્ય સરકારો વચ્ચેના સંદેશા વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે ?
Anonymous Quiz
10%
મુખ્ય પ્રધાન
42%
રાજ્યપાલ
42%
મુખ્ય સચિવ
7%
પ્રભારી મંત્રી
'સુદામો' ઉપનામ નીચેના માંથી કયા કવિ નું છે ?
Anonymous Quiz
22%
નગીનદાસ પારેખ
31%
રમણલાલ સોની
28%
જયંત પાઠક
19%
રસિકલાલ પરીખ
'ગણિતજ્ઞોના ગણિતજ્ઞ' તરીકે કોણ ઓળખાય છે ?
Anonymous Quiz
30%
શકુન્તલાદેવી
18%
પી.સી.વૈદ્ય
47%
એસ.રામાનુજન
5%
પ્રફુલ્લચંદ્ર રોય
મેઈલ મર્જ માટે કઈ ફાઈલ બનાવવામાં આવે છે ?
Anonymous Quiz
14%
મેઈન ડોક્યુમેન્ટ
18%
ડેટા ફાઈલ
65%
A અને B બંને
3%
એકપણ નહિ
ગાડામાં બેઠેલી સ્ત્રીએ કહ્યું, "ગાડું હાંકનારની માં મારા સગા સસરા ની સાસુ" સ્ત્રી અને ગાડું હાંકનાર વચ્ચે શો સંબંધ હશે ?
Anonymous Quiz
33%
મામો-ભાણેજવહુ
31%
કાકો-ભત્રીજાવહુ
23%
સાળી-બનેવી
13%
એકપણ નહિ
તાજેતર માં કઈ IIT બીજી વખત નવીનતા શૈક્ષણિક સંસ્થાઓની યાદીમાં પ્રથમ ક્રમે છે ?
Anonymous Quiz
27%
IIT - દિલ્હી
25%
IIT -કાનપુર
29%
IIT - ખડગપુર
19%
IIT - મદ્રાસ
અલંકાર: ''મારા ભાઈ નું બારમું પતિ ગયું .''
Anonymous Quiz
8%
ઉપમા
24%
વ્યતિરેક
52%
શ્લેષ
15%
વ્યાજસ્તુતિ
વર્તમાનમાં ઓળખાતા વાદ્યોના ચાર પ્રકારોનો ઉલ્લેખ કયા વેદ માં જોવા મળે છે ?
Anonymous Quiz
14%
યજુર્વેદ
57%
સામવેદ
22%
ઋગ્વેદ
7%
અથર્વવેદ
ભારતીય ફોજધારી ધારાની કઈ કલમમાં કાયદાની ભૂલની જોગવાઈ કરવામાં આવી છે ?
Anonymous Quiz
26%
કલમ-૭૯
34%
કલમ-૬૯
31%
કલમ-૮૯
8%
કલમ-૯૯
IPCની કઈ કલમ મુજબ જાહેર નોકરનો વેશ લઇ સ્વાંગ રચવા બદલ સજાની જોગવાઈ કરવામાં આવી છે ?
Anonymous Quiz
22%
કલમ-૧૦૭
34%
કલમ-૧૦૮
35%
કલમ-૧૭૦
8%
કલમ-૧૮૦
જયારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લદાય ત્યારે રાજ્યપાલના મુખ્ય સલાહકાર તરીકે કોણ કામ કરે છે ?
Anonymous Quiz
16%
રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત વ્યક્તિ
32%
મુખ્ય સચિવ
49%
A અને B બંને
3%
નવા નિયુક્ત થતાં સલાહકાર
સૂફી અને કાફી સંગીત કયા પ્રદેશ દ્વારા આપેલ હોવાનું મનાય છે ?
Anonymous Quiz
25%
સોરઠ
38%
સિંધ
22%
બારાડી
15%
ગોહિલવાડ
'સામવેદ' કયા વેદનું સંગીત સ્વરૂપ છે ?
Anonymous Quiz
20%
યજુર્વેદ
23%
અથર્વવેદ
36%
ઋગ્વેદ
20%
ધનુર્વેદ
'ડેઈલી મિરર' નામનું અંગ્રેજી છાપું કોના દ્વારા ચલાવવામાં આવતું ?
Anonymous Quiz
18%
મફત ઓઝા
37%
નરહરિ પરીખ
30%
ગુણવંત શાહ
15%
કરશનદાસ માણેક