Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
"બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." - આ વિધાન કોનું છે ?
Anonymous Quiz
18%
ચાગલા પંચ
49%
વહીવટી સુધારા પંચ
25%
કોઠારી પંચ
8%
નાણાંવટી પંચ
'દેવડા' કયા વિસ્તારની પ્રખ્યાત મીઠાઈ છે ?
Anonymous Quiz
16%
મહેસાણા
31%
અવરલ્લી
34%
પાટણ
19%
કચ્છ
'સંગીત રત્નાકર' ગ્રથમાં સંગીતના કયા પ્રકારોનું વર્ણન કર્યું છે ?
Anonymous Quiz
13%
માર્ગી
11%
દેશી
19%
કીર્તન
58%
A & B બંને
લોકસભા સૌ પ્રથમ વિસર્જન કરનાર વડાપ્રધાન નીચેનામાંથી કોણ ?
Anonymous Quiz
42%
મોરારજી દેસાઈ
27%
જવાહરલાલ નહેરુ
13%
ચંદ્રશેખર
17%
ઇન્દિરા ગાંધી
નીચેનામાંથી કયા વ્યૂમાં ફોલ્ડર આઈકોન ઉપર ઈમેજ પણ પ્રદશિર્ત થાય છે ?
Anonymous Quiz
36%
થમ્બનેઇલ્સ
29%
ટાઈલ્સ
26%
ડિટેઈલ્સ
9%
લિસ્ટ
મયંકે કહ્યું, " આ છોકરી મારી માતાના પૌત્રીની પત્ની છે." - તો મયંકનો તે સ્ત્રી સાથે કયો સબંધ થાય ?
Anonymous Quiz
12%
પિતા
28%
દાદા
33%
પતિ
27%
સસરા
'જલ જીવન મિશન' અંતર્ગત ક્યાં સુધીમાં બધા જ ઘરોમાં નળથી જળ પહોંચાડવાનું લક્ષ્ય મુકવામાં આવ્યું છે ?
Anonymous Quiz
27%
2024
46%
2022
19%
2025
9%
2030
અલંકાર : "ફૂલનો પછેડો ઓઢું પ્રેમ ઘાટડી રે"
Anonymous Quiz
22%
વ્યાજસ્તુતિ
31%
વ્યતિરેક
39%
રૂપક
7%
ઉપમા
ભારતીય ફોજદારી ધારા મુજબ પુરુષના કિસ્સામાં સગીર વ્યક્તિ એટલે કોણ ?
Anonymous Quiz
37%
સોળ વર્ષથી નીચેની વ્યક્તિ
42%
અઢાર વર્ષથી નીચેની વ્યક્તિ
14%
એકવીસ વર્ષથી નીચેની વ્યક્તિ
6%
ઉપરોક્ત એક પણ નહિ
કેટલા વ્યક્તિથી વધારે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ લૂંટ એ ધાડ બને છે ?
Anonymous Quiz
39%
બે કે તેથી વધુ
23%
ત્રણ કે તેથી વધુ
16%
ચાર કે તેથી વધુ
23%
પાંચ કે તેથી વધુ
👍1
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 😍

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI,
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.

⚡⚡ફ્રી લેક્ચર - અર્થતંત્ર⚡⚡
(Indian Economy)

📚 ગરીબી અને બેરોજગારી 📚
(Poverty & Unemployment)

✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/TwlGZ07puIc
કેન્દ્ર સરકાર અને અન્ય રાજ્ય સરકારો વચ્ચેના સંદેશા વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે ?
Anonymous Quiz
10%
મુખ્ય પ્રધાન
42%
રાજ્યપાલ
42%
મુખ્ય સચિવ
7%
પ્રભારી મંત્રી
'સુદામો' ઉપનામ નીચેના માંથી કયા કવિ નું છે ?
Anonymous Quiz
22%
નગીનદાસ પારેખ
31%
રમણલાલ સોની
28%
જયંત પાઠક
19%
રસિકલાલ પરીખ
'ગણિતજ્ઞોના ગણિતજ્ઞ' તરીકે કોણ ઓળખાય છે ?
Anonymous Quiz
30%
શકુન્તલાદેવી
18%
પી.સી.વૈદ્ય
47%
એસ.રામાનુજન
5%
પ્રફુલ્લચંદ્ર રોય