Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
એક દિવસમાં ઘડિયાળના બંને કાંટાઓ એક સાથે કેટલી વખત ભેગા થશે ?
Anonymous Quiz
6%
20
19%
21
48%
22
27%
24
ભારતે કયા દેશ સાથે 'ઓપન સ્કાય એગ્રીમેન્ટ' માટે હસ્તાક્ષર કર્યા છે ?
Anonymous Quiz
18%
અમેરિકા
30%
સાઉદી અરેબિયા
35%
ઈઝરાઈલ
17%
સંયુક્ત આરબ અમીરાત
અલંકાર ઓળખવો : 'સાટે આજે ગાજે ઓલું હાલરડું'
Anonymous Quiz
52%
શબ્દાનુપ્રાસ
21%
અનન્વય
19%
રૂપક
8%
વ્યતિરેક
IPCની કઈ કલમ મુજબ દવાઓમાં ભેળસેળ કરવો ગુનો બને છે
Anonymous Quiz
30%
કલમ - 274
35%
કલમ - 174
27%
કલમ - 374
8%
કલમ - 474
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ગાંધીનગર 😍

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

⚡⚡ ઇન્ટરવ્યૂ સીરીઝ⚡⚡

👉STI ની જાહેરાત ક્રમાંક 80/2018-19 ફાઈનલ સિલેક્શનમાં 394th Rankમાં સફળ ઉમેદવાર...

🏅 મૌલિક કટારા 🏅

✨ સફળ ઉમેદવાર પાસેથી જાણો સફળતાનો મંત્ર ✨

✨ તો આ ઇન્ટરવ્યૂ જોવાનું ચૂકશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/EclwZ1xZxmk
બંધારણની કઈ કલમને આધારે કેન્દ્ર સરકાર રાજ્યપાલની બદલી કરે છે ?
Anonymous Quiz
15%
અનુચ્છેદ - ૧૫૧
38%
અનુચ્છેદ - ૧૫૬
33%
અનુચ્છેદ - ૧૫૫
13%
અનુચ્છેદ - ૧૬૧
'જીવન' અને 'મોજ મજાહ' ફિલ્મી સામાયિક કોના દ્વારા શરુ કરવામાં આવ્યા હતા ?
Anonymous Quiz
26%
ગુણવંત આચાર્ય
36%
ચુનીલાલ શાહ
24%
ઝવેરચંદ મેઘાણી
14%
ધ્રુવ ભટ્ટ
નીચેના પૈકી કયા સરોવરમાં ૧૬ મી. ઊંચું ભગવાન બુદ્ધનું સ્ટેચ્યૂ આવેલ છે ?
Anonymous Quiz
26%
ચિલ્કા સરોવર
32%
પુષ્કર સરોવર
26%
હુસેન સરોવર
17%
દાલ સરોવર
નીચેનામાંથી કયા અક્ષરો સામાન્ય રીતે ફ્લોપી ડ્રાઈવ માટે અનામત રાખવામાં આવે છે ?
Anonymous Quiz
36%
A અથવા B
20%
C
18%
E
27%
D અથવા F
જો ઉંદર ને બિલાડી, બિલાડી ને કૂતરો, કુતરાને બકરી, બકરી ને ગધેડો અને ગધેડા ને ઘોડો કહેવામાં આવે તો નીચેનામાંથી કોણ ભસે છે ?
Anonymous Quiz
19%
બિલાડી
22%
કૂતરો
13%
ગધેડો
45%
બકરી