ઝવેરબાપુએ લોકભારતીમાં ઘઉંની નવી જાત 'લોકવન' વિકસાવી તેનો ઉલ્લેખ સદભિઃ સંગમાં છે તેના લેખક કોણ છે ?
Anonymous Quiz
16%
યશવંત શુક્લા
32%
જોસેફ મેકવાન
42%
મનુભાઈ પંચોલી
9%
સુરેશ જોશી
નીચેનામાંથી કયા ગ્રહની કક્ષા પૃથ્વી કરતા નાની છે ?
Anonymous Quiz
47%
શુક્ર
28%
મંગળ
12%
ગુરુ
12%
શનિ
DOS કેવા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે ?
Anonymous Quiz
23%
સિંગલ યુઝર સિંગલ ટાસ્કીંગ
38%
સિંગલ યુઝર મલ્ટીટાસ્કીંગ
25%
મલ્ટીયુઝર મલ્ટીટાસ્કીંગ
14%
રિયલ ટાઈમ ઓપરેરટિંગ સિસ્ટમ
ફિલ્મના બે કલાકારો છે એમાંથી એક, બીજાના પુત્રનો પિતા છે . તો એ બંને વચ્ચે કયો સબંધ છે ?
Anonymous Quiz
38%
દાદા અને પુત્ર
21%
પતિ અને પત્ની
34%
પિતા અને પુત્ર
6%
દાદા અને પૌત્રી
NASA એ મંગળ ગ્રહના રિસર્ચ માટે કયું રોવર લોન્ચ કર્યું છે ?
Anonymous Quiz
34%
એરો - 2
35%
પેરસેવેરન્સ
25%
ધુવાસ્ત્ર
6%
જેઝેરો
અલંકાર ઓળખવો : "ક્યારેક ચાંદીશી ઝળાંહળાં થતી નદીને જોતો"
Anonymous Quiz
31%
ઉપમા
15%
અનન્વય
41%
સજીવારોપણ
13%
રૂપક
કયા બંધારણ સુધારાથી કોઈ વ્યક્તિની બે કે તેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઇ શકે એવી જોગવાઈ કરાઈ ?
Anonymous Quiz
38%
7
27%
12
22%
27
13%
37
ક્યાંના આદિવાસીઓ દિવાળી સમયે 'ખોખોહલો' કાઢે છે ?
Anonymous Quiz
37%
ડાંગ
44%
પંચમહાલ
14%
તાપી
5%
નર્મદા
પંચમહાલ અને વડોદરા વિસ્તારની આદિવાસી કન્યાઓ આલેણિયા ગીતો ગાઈને કઈ ઋતુને વધાવે છે ?
Anonymous Quiz
13%
હેમંત
55%
વસંત
21%
ગ્રીષ્મ
11%
શરદ
'લખાભગત' કોનું ઉપનામ છે ?
Anonymous Quiz
31%
વેણીભાઈ પુરોહિત
35%
દુલાભાયા કાગ
26%
શિવકુમાર જોશી
9%
અરદેશર ખબરદાર
"પિંગ પોંન્ગ" કઈ રમતનું બીજું નામ છે ?
Anonymous Quiz
33%
ટેબલ ટેનિસ
32%
આઈસ હોકી
23%
લોન ટેનિસ
12%
કેરમ
વેબ સર્વર અને અન્ય નેટવર્ક સર્વર માટે ઉત્તમ પસંદગી કઈ છે ?
Anonymous Quiz
30%
Unix
30%
Windows NT
28%
Windows 2000
11%
Windows 95