સોડિયમ ધાતુને શામાં રાખવામાં આવે છે ?
Anonymous Quiz
13%
પાણીમાં
56%
કેરોસીનમાં
24%
આલ્કોહોલમાં
7%
હવામાં ખૂલ્લી
.............. નો ઉપયોગ ઈનપુટ અને આઉટપુટ એમ બંને ડિવાઇસ તરીકે થાય છે ?
Anonymous Quiz
28%
પ્રિન્ટર
20%
માઉસ
19%
કી-બોર્ડ
33%
હેડફોન
તાજેતરમાં કયા વર્ષને બાળશ્રમની નાબૂદી માટેનું આંતરરાષ્ટ્રીય વર્ષની જાહેરાત UN દ્વારા કરવામાં આવી છે ?
Anonymous Quiz
21%
2022
36%
2024
29%
2021
14%
2020
રૂઢિપ્રયોગ : 'સૂગ હોવી' -
Anonymous Quiz
36%
જાણકારી હોવી
37%
ચીતરી ચડવી
17%
બાતમી મળવી
11%
દાનત ખરાબ હોવી
કંપનીઓનાં હસ્તાંતરણ અને સંપાદન ઉપર નિયમન કરવાનું કામ કોણ કરે છે ?
Anonymous Quiz
50%
SEBI
22%
નાણાં મંત્રાલય
16%
RBI
13%
PFRDA
'પિનાકપાણિ' તરીકે કયા મહાનુભાવને ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
21%
અંબાલાલ ભાવસાર
33%
અંબુભાઈ પટેલ
24%
ઉમરભાઈ કુરેશી
22%
ઈન્દુલાલ ગાંધી
ગુજરાતના સૌપ્રથમ મહિલા મુખ્ય સચિવ કોણ હતા ?
Anonymous Quiz
24%
શારદાબેન મહેતા
28%
મંજુલાબેન સુબ્રમણ્ય
38%
ઈન્દુબેન મહેતા
10%
કમલા બેનીવાલ
મશીનમાં ડેટા પૂરવા માટે હેરમાન હોલેરિથ શેનો ઉપયોગ કરતા હતા ?
Anonymous Quiz
38%
પંચકાર્ડ
25%
એબેકસ
26%
સ્લાઈડ રુલ
11%
હાર્વડ માર્ક-I
તાજેતરમાં GI Tag માટે નોંધણી કરવામાં આવેલ 'માતાની પછેડી' સાથે કયો લોક-સમુદાય સંકળાયેલો છે ?
Anonymous Quiz
15%
રબારી
22%
ભરવાડ
35%
ચારણ
27%
દેવીપૂજક
નોરતાંની નવ દેવીઓ ગણાય છે જે પૈકી પહેલા અને ત્રીજા નોરતાંએ અનુક્રમે કઈ દેવીઓની પૂજા થાય છે ?
Anonymous Quiz
27%
કાત્યાયની, કાલરાત્રી
35%
શૈલપુત્રી, ચંદ્રઘંટા
18%
સિદ્ધદાત્રિ, કુષ્માંડા
20%
શૈલપુત્રી, મહાગૌરી
કયા દિવસે ઈન્દ્રરાજાની છડીનો લોકઉત્સવ ઉજવામાં આવે છે ?
Anonymous Quiz
19%
શ્રાવણ સુદ દશમ
40%
અષાઢ સુદ દશમ
31%
ભાદરવા સુદ દશમ
9%
અષાઢ વદ દશમ