Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
શબ્દસમૂહ : ‘અવાજની સૃષ્ટિ’
Anonymous Quiz
10%
બિરદાવલી
33%
ઘોંઘાટ
15%
ખુશકી
42%
ધ્વન્યાલોક
સમાનાર્થી : 'ભાળવણી'
Anonymous Quiz
13%
ઠપકો
49%
ભલામણ
19%
નિંદા
20%
ભેળસેળ
૨૨ જુલાઈ, ૨૦૨૦માં (તાજેતરમાં) DRDO દ્વારા કઈ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું ?
Anonymous Quiz
14%
પૃથ્વી
19%
આકાશ
35%
અગ્નિ
33%
ધ્રુવવસ્ત્રા
કઈ કંપનીએ 'Bharat Air Fibre Service'ની શરૂઆત કરી છે ?
Anonymous Quiz
43%
JIO
28%
AIRTEL
24%
BSNL
4%
VODAFONE
ગાંધીજીના પિતા શ્રી કરમચંદ ગાંધી કોના સમયમાં રાજકોટના દિવાન હતા ?
Anonymous Quiz
18%
જામ સતાજી
48%
જામ વિભાજી
19%
બાવાજીરાજ
14%
કુંભાજી
નવા કાંપની જમીનને કયા નામે ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
22%
ક્યારીની જમીન
23%
ઘેડની જમીન
36%
ભાઠાની જમીન
20%
બેસર જમીન
ભારત સરકાર દ્વારા એનાયત થતા પદ્મશ્રી ઍવોર્ડ્‌સના નામોની પસંદગી કરવા બાબતની સમિતિનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે ?
Anonymous Quiz
11%
ગૃહમંત્રી
39%
રાષ્ટ્રપતિ
34%
કેન્દ્રિય કેબિનેટ
16%
વડાપ્રધાન
દ્રવ્યના જથ્થાનો SI એકમ કયો છે ?
Anonymous Quiz
29%
કિલોગ્રામ
20%
ગ્રામ
25%
મિલિગ્રામ
26%
મોલ
તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં પીળા કાચબાની જાત મળી આવેલ છે ?
Anonymous Quiz
15%
મહારાષ્ટ્ર
54%
ઓડિશા
16%
ગુજરાત
15%
કેરળ
સમાનાર્થી : 'અડવું' -
Anonymous Quiz
73%
સ્પર્શ
10%
નકામું
8%
દયાહીન
9%
શોભારહિત
વિરુદ્ધાર્થી : 'તમોમય'
Anonymous Quiz
12%
સુંદર
25%
નિઃતમ
44%
તેજોમય
19%
આળસુ
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. - 'ઓચ્છવ'
Anonymous Quiz
18%
દુઃખ
11%
તાપ
67%
ઉત્સવ
4%
વેપારી
👍1