Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
મુસ્લિમ સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા ?
Anonymous Quiz
15%
મોહમ્મદ હુસૈન
40%
મોહમ્મદ અલી ઝીણા
33%
અબ્દુલ ગફારખાન
13%
હુસૈન દલવાઈ
માર્ક-1 કમ્પ્યુટર બનાવવા નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ?
Anonymous Quiz
23%
ઈન્ટિગ્રેટેડ સર્કિટ
20%
ટ્રાન્ઝિસ્ટર
38%
વેક્યુમ ટ્યૂબ
19%
માઈક્રોપ્રોસેસર ચિપ
વર્ષ ૧૯૯૦ના કેલેન્ડર જેવું એકસમાન કયું વર્ષ હશે ?
Anonymous Quiz
12%
1992
25%
1995
42%
1996
21%
1997
UPSC ના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
Anonymous Quiz
14%
દિનેશ દાસા
54%
પ્રદીપ કુમાર જોશી
16%
ડૉ. કે કે શર્મા
16%
રજત ભાટિયા
અલંકાર : 'ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે'
Anonymous Quiz
33%
વર્ણાનુપ્રાસ
21%
ઉપમા
38%
યમક
7%
અનન્વય
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 😍

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI,
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.

⚡⚡ફ્રી લેક્ચર - ગણિત⚡⚡

📚 Numbers system (સંખ્યાજ્ઞાન‌) 📚

✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/earEuj1zGAo
કોના દ્વારા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડના બાળકોને આશરો આપ્યો હતો ?
Anonymous Quiz
38%
જામ રણજીતસિંહ
21%
પ્રતાપસિંહજી
18%
જામ રાવળ
23%
જામ દિગ્વિજયસિંહ
નાનાગીરમાં આવેલ ડુંગરાળ પ્રદેશ કયા નામે ઓળખાય છે ?
Anonymous Quiz
44%
મોરધારનો ડુંગર
24%
ખોખરાનાં ડુંગર
27%
પારનેરાની ટેકરીઓ
5%
ભાવનગરનાં ડુંગર
ભારતના નાગરિક માટે કરવેરા ચૂકવવાની ફરજ........છે.
Anonymous Quiz
19%
મૂળભૂત ફરજ
19%
બંધારણીય ફરજ
40%
નૈતિક ફરજ
22%
કાયદાકીય ફરજ
પક્ષીઓમાં કયા અંગનો અભાવ હોય છે ?
Anonymous Quiz
23%
ફેફસા
35%
મૂત્રપિંડ
33%
મૂત્રાશય
9%
હૃદય
લાઈકેન કોની કોની વચ્ચે સહજીવી સંબંધ ધરાવે છે ?
Anonymous Quiz
37%
લીલ અને ફૂગ
25%
ફૂગ અને દ્વિઅંગી
23%
લીલ અને દ્વિઅંગી
15%
ફૂગ અને બેકટેરિયા
કયા સોફટવેરનો ઉપયોગ ડેટાબેઝ મેનેજમેન્ટ માટે થાય છે ?
Anonymous Quiz
31%
ORACLE
30%
JAVA
31%
HTML
7%
એકપણ નહીં
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. - 'દોકડો'
Anonymous Quiz
11%
છોકરો
14%
એક જાતની વાનગી
16%
ડબ્બો
60%
જૂના ચલણ અનુસાર એક પૈસો
શબ્દસમૂહ : ‘અવાજની સૃષ્ટિ’
Anonymous Quiz
10%
બિરદાવલી
33%
ઘોંઘાટ
15%
ખુશકી
42%
ધ્વન્યાલોક
સમાનાર્થી : 'ભાળવણી'
Anonymous Quiz
13%
ઠપકો
49%
ભલામણ
19%
નિંદા
20%
ભેળસેળ
૨૨ જુલાઈ, ૨૦૨૦માં (તાજેતરમાં) DRDO દ્વારા કઈ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું ?
Anonymous Quiz
14%
પૃથ્વી
19%
આકાશ
35%
અગ્નિ
33%
ધ્રુવવસ્ત્રા