Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
૧૯૪૨માં અંગ્રેજો વિરુદ્ધ થયેલ લડત 'હિન્દ છોડો' નામ રાખવાનું કોણે સૂચવ્યું હતું ?
Anonymous Quiz
25%
અરુણા અસફઅલી
34%
વિનોબા ભાવે
23%
વિનોદ કિનારીવાલા
18%
યુસુફ મેહરઅલી
ગુજરાતમાં કયા સમયના ખડકો જોવા મળતા નથી ?
Anonymous Quiz
23%
મેસોઝોઇક યુગ
36%
આર્કિયન યુગ
27%
ટર્શીઅરી યુગ
14%
ક્વાર્ટનરી યુગ
નીચે પૈકી કયું તત્વ ગુરુપોષક તત્વ નથી ?
Anonymous Quiz
16%
પોટેશિયમ
30%
ફોસ્ફરસ
43%
ઝીંક
11%
કેલ્શિયમ
DRDO દ્વારા નિર્મિત કયા સ્વદેશી ડ્રોનની આર્મી દ્વારા ખરીદી કરવામાં આવશે ?
Anonymous Quiz
33%
ભારત
30%
ઇન્ડિયા
14%
દેશ
23%
હિન્દુસ્તાન
કઈ કમ્પ્યુટર ભાષા સૌથી પહેલી શોધાયેલી હતી ?
Anonymous Quiz
18%
ALGOL
29%
COBOL
25%
BASIC
28%
FORTRAN
યુઝર એકાઉન્ટનું નામ કઈ જગ્યાએથી બદલી શકાય ?
Anonymous Quiz
26%
સેટિંગ્સ
57%
કંટ્રોલ પેનલ
13%
કમ્પ્યુટર નેમ
4%
કોડ પેનલ
ઈ ગ્રામ વિશ્વ ગ્રામ યોજનાનું સોફ્ટવેર કોણે તૈયાર કરેલ છે ?
Anonymous Quiz
13%
Intel
27%
IBM
21%
TCS
39%
NIC Gandhinagar
સમાનાર્થી : 'મયૂખ' -
Anonymous Quiz
14%
અમૃત
35%
પરિમલ
36%
કામના
15%
અંશુ
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. - 'સંધિ'
Anonymous Quiz
7%
બધી
42%
કરાર
43%
જોડાણ
7%
મેળ
શબ્દસમૂહ : 'ધાર્મિક ગ્રંથ કે સ્ત્રોત વગેરેનું રોજનું વાચન'
Anonymous Quiz
21%
જાપ
16%
માળા
52%
પાઠ
11%
કથા
પહેલી અને બીજી ગોળમેજી પરિષદમાં નિમંત્રણ મળતા નીચેનામાંથી કોના દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો ?
Anonymous Quiz
28%
જામ દિગ્વિજયસિંહ
14%
બાવાજીરાજ
50%
જામ રણજિતસિંહ
9%
મહેરામણજી-૨