શબ્દસમૂહ : 'ઈન્દ્રિયોથી જેનો અનુભવ ન થઈ શકે તેવું'
Anonymous Quiz
36%
ક્ષણિન્દ્રિય
30%
અતીન્દ્રિય
24%
ઇન્દ્રિયવી
9%
એકપણ નહિ
રૂઢિપ્રયોગ : 'વળ રાખવો'
Anonymous Quiz
18%
બંધબેસતી ગોઠવણ કરવી
19%
તક જોવી
27%
લાગ જોવો
36%
અંટસ રાખવી
'ગુજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના કોના મકાનમાં થઇ હતી ?
Anonymous Quiz
26%
જીવરાજ મહેતા
55%
ડાહ્યાભાઈ મહેતા
10%
નંદશંકર મહેતા
8%
તુળજાશંકર મહેતા
ઈતરડીયો અને બગાઈઓ શેનાં ઉદાહરણ છે ?
Anonymous Quiz
33%
બાહ્ય પરોપજીવી
32%
અંતઃપરોપજીવી
15%
સહજીવન
19%
પરજીવી
નાઈટ્રાઈટ અને નાઈટ્રેટની મુક્ત નાઈટ્રોજનમાં ફેરવવાની ક્રિયાને શું કહે છે ?
Anonymous Quiz
31%
નાઈટ્રીફીકેશન
26%
એમોનિફિકેશન
34%
ડિનાઇટ્રીફીકેશન
9%
નાઈટ્રોજન સ્થાપન
નીચેનામાંથી કઈ એક સુવિધા વર્ડ એપ્લિકેશનમાં જોવા મળતી નથી ?
Anonymous Quiz
32%
ડેટા ફિલ્ટર
21%
સ્પેલ ચેક
34%
વર્ડ એકાઉન્ટ
12%
એકપણ નહિ