Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
સમાનાર્થી : 'અહિ' -
Anonymous Quiz
26%
અહીંયા
50%
ભુજંગ
18%
વાંદરો
7%
શિવ
શબ્દસમૂહ : 'જેનો છેડો છે તેવું' -
Anonymous Quiz
17%
અનંત
31%
સાન્ત
44%
પોશિંદુ
8%
અકળ
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. - 'ડોળી'
Anonymous Quiz
32%
આંખ
29%
ગંદું
23%
ગાંડી
16%
ફળ
કઈ લડત ચલાવવા ટિળક સ્વરાજ ફંડની રચના થઇ હતી ?
Anonymous Quiz
23%
સવિનય કાનૂન ભંગ
12%
દાંડીકૂચ
39%
અસહકારનું આંદોલન
27%
સ્વદેશી ચળવળ
'દિલ્હી સ્તર' ના ખડકો ગુજરાતમાં સૌથી વધુ ક્યાં મળી આવે છે ?
Anonymous Quiz
21%
જૂનાગઢ
48%
બનાસકાંઠા
25%
કચ્છ
6%
ભાવનગર
ભારતના બંધારણની નીચેની કઈ કલમ સુપ્રીમ કોર્ટની આનુષંગિક સત્તાઓ સાથે સંકળાયેલ છે ?
Anonymous Quiz
32%
કલમ-૧૪૪
25%
કલમ-૧૪૦
32%
કલમ-૧૪૮
11%
કલમ-૧૫૫
જમીનમાંથી વનસ્પતિઓને કેટલાં આવશ્યક તત્વો મળે છે ?
Anonymous Quiz
29%
૧૨
30%
૧૩
36%
૧૪
5%
૧૫
ઈટાલિયન મધમાખીની કઈ જાત વ્યાપારિક ધોરણે મધ-ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે ?
Anonymous Quiz
24%
એપિસ સરેના ઇન્ડિકા
28%
એપિસ કોરસેટા
31%
એપિસ ફ્લોરી
18%
એપિસ મેલિફેરા
OS દ્વારા ક્ષતિરહિત આઉટપુટ મેળવવા .........
Anonymous Quiz
24%
કંપાઇલર
37%
એસેમ્બ્લર
34%
ઇન્ટરપ્રિટર
5%
એકપણ નહિ