Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.21K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
નીચેનામાંથી કયા આરબ ભૂગોળવેત્તાએ ગુજરાતનાં ખંભાત, ભરૂચ, સંજાણ, સોપારા જેવા બંદરોની મુલાકાત લીધી હતી ?
Anonymous Quiz
7%
અબુ-લાલા-મૌદુદી
45%
અબુલ-હસન-મસુદી
35%
મુહમ્મદ કાસીમ
13%
અબુલ-હસન-ખિરકાની
નીચેના પૈકી કોણ મતદાન મથક પર ચૂંટણી યોજે છે ?
Anonymous Quiz
21%
પૉલિંગ ઓફિસર
47%
પ્રિસાઈડીંગ ઓફિસર
20%
રેવન્યુ ઓફિસર
12%
એકપણ નહિ
તત્વોની ત્રિપુટીનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો ?
Anonymous Quiz
25%
ડાલ્ટન
21%
ન્યુલૅન્ડ
35%
ડોબરેનર
20%
મેન્ડેલીફ
ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ રિસ્ક ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે છે ?
Anonymous Quiz
20%
પ્રથમ
36%
દ્રિતીય
33%
તૃતીય
11%
ચતુર્થ
ગુજરાતમાં પર્યાવરણ જાગૃતિ માટેની સંસ્થા 'પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર' (CEE) ક્યાં આવેલી છે ?
Anonymous Quiz
17%
વડોદરા
28%
અમદાવાદ
51%
ગાંધીનગર
3%
સુરત
શબ્દસમૂહ : 'વેપારમાં રોજરોજ માલનું વેચાણ થતાં એકત્ર થતી રકમ' -
Anonymous Quiz
11%
વેકરો
79%
વકરો
9%
વેકળો
2%
વહેળો
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. - 'પેજ'
Anonymous Quiz
6%
માલેક
28%
(ચોખાની) ઘેંશ
14%
લોન્દો
52%
પાનું
સમાનાર્થી : 'વારણ' -
Anonymous Quiz
19%
ઘોડો
43%
ભમરો
28%
હાથી
10%
સિંહ
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 😍

🔥 Target સરકારી નોકરી🔥

💥💥 Most Popular Topic For 💥💥

👉 GPSC ક્લાસ 1/2 ,PI/ STI/ PSI,
👉 Police Constable , બિનસચિવાલય ક્લાર્ક, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ખુબ જ ઉપયોગી એવો વિષય એટલે ભૂગોળ.

⚡⚡ફ્રી લેક્ચર - ભૂગોળ⚡⚡

📚 પૃથ્વીની ગતિ તથા પૃથ્વીના પ્રમુખ આવરણ 📚

✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/K2Obv9BMizY