કચ્છના કયા રાજાએ ગુજરાતમાં દૂધપીતીના રિવાજ પર પ્રતિબંધ મુક્યો હતો ?
Anonymous Quiz
17%
રાવ દેશળજી
33%
રાવ હમીરજી
30%
રાવ દુદાજી
20%
રા' ખેંગાર
નીચેનામાંથી કયા આરબ ભૂગોળવેત્તાએ ગુજરાતનાં ખંભાત, ભરૂચ, સંજાણ, સોપારા જેવા બંદરોની મુલાકાત લીધી હતી ?
Anonymous Quiz
7%
અબુ-લાલા-મૌદુદી
45%
અબુલ-હસન-મસુદી
35%
મુહમ્મદ કાસીમ
13%
અબુલ-હસન-ખિરકાની
નીચેના પૈકી કોણ મતદાન મથક પર ચૂંટણી યોજે છે ?
Anonymous Quiz
21%
પૉલિંગ ઓફિસર
47%
પ્રિસાઈડીંગ ઓફિસર
20%
રેવન્યુ ઓફિસર
12%
એકપણ નહિ
તત્વોની ત્રિપુટીનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો ?
Anonymous Quiz
25%
ડાલ્ટન
21%
ન્યુલૅન્ડ
35%
ડોબરેનર
20%
મેન્ડેલીફ
કળી ચૂનાનું રાસાયણિક નામ શું છે ?
Anonymous Quiz
19%
કેલ્શિયમ ઓક્સાઈડ
50%
કેલ્શિયમ કાર્બોનેટ
27%
કેલ્શિયમ હાઇડ્રોક્સાઈડ
4%
કાર્બન ડાયોક્સાઈડ
ISDNનું પૂરું નામ ......
Anonymous Quiz
32%
Integrater Services Digital Network
45%
International Services Digital Network
20%
Internal Services Digital Network
3%
એકપણ નહિ
ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ રિસ્ક ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે છે ?
Anonymous Quiz
20%
પ્રથમ
36%
દ્રિતીય
33%
તૃતીય
11%
ચતુર્થ
ગુજરાતમાં પર્યાવરણ જાગૃતિ માટેની સંસ્થા 'પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર' (CEE) ક્યાં આવેલી છે ?
Anonymous Quiz
17%
વડોદરા
28%
અમદાવાદ
51%
ગાંધીનગર
3%
સુરત
શબ્દસમૂહ : 'વેપારમાં રોજરોજ માલનું વેચાણ થતાં એકત્ર થતી રકમ' -
Anonymous Quiz
11%
વેકરો
79%
વકરો
9%
વેકળો
2%
વહેળો
રૂઢિપ્રયોગ : 'શૂન્ય થઈ જવું' -
Anonymous Quiz
45%
સ્તબ્ધ થઈ જવું
29%
સ્થિર બની જવું
8%
મગજમાં જાતજાતના વિચાર આવવા
18%
પોતાની જાતને ઓગાળી નાંખવી