Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
👍1
કચ્છમાં આવેલ માતાના મઢ ખાતે આશાપુરા મંદિર કોને બંધાવ્યું હતું ?
Anonymous Quiz
28%
ઇનામદાર તાજબેકર
29%
રણછોડલાલ ઝવેરી
27%
નાનજી કાલિદાસ
17%
સુંદરજી શિવજી
માર્કોપોલોએ ગુજરાતના કયા બંદરની મુલાકાત લીધી હતી ?
Anonymous Quiz
22%
ભરૂચ
54%
ખંભાત
15%
સુરત
9%
ઘોઘા
એક બાબત જે રાજ્યસભાને વિધાનપરિષદથી અલગ પાડે છે તે નીચેનામાંથી કઈ છે ?
Anonymous Quiz
19%
પરોક્ષ ચૂંટણી
45%
મહાભિયોગની સત્તા
18%
સભ્યોનું નામાંકન
18%
સભ્યપદની મુદ્દત
આધુનિક આવર્ત કોષ્ટકના કયા વિભાગમાં આંતરસંક્રાંતિ તત્વો આવેલાં છે ?
Anonymous Quiz
24%
P
39%
S
26%
D
12%
F
કોઈપણ નેટવર્કમાં વિશેષ નિયમો અથવા માપદંડોને શું કહેવામાં આવે છે ?
Anonymous Quiz
64%
પ્રોટોકોલ
18%
ઇન્ટરફેસ
12%
નોડ
5%
ઍપ્લિકેશન
ભારતે સાયબર ખતરા સામે લડવા કયા દેશ સાથે સમજૂતી કરી છે ?
Anonymous Quiz
15%
ફ્રાન્સ
60%
ઇઝરાયેલ
8%
ઈરાન
17%
રશિયા
'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' પર CII National Digital સંમેલનનું ઉદઘાટન કોણે કર્યું હતું ?
Anonymous Quiz
34%
નરેન્દ્ર મોદી
20%
અમિત શાહ
30%
પિયુષ ગોયેલ
15%
નિર્મલા સીતારમન
શબ્દસમૂહ : 'ક્રૂર અને ઘાતકી મનુષ્ય'
Anonymous Quiz
25%
અમાનુષી
14%
અનિમેષ
54%
હેવાન
6%
અક્કર્મી
સમાનાર્થી : 'અલિ'
Anonymous Quiz
19%
ભગવાન
28%
દ્વિરેફ
48%
સખી
6%
આળ
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. - 'સલવટ'
Anonymous Quiz
21%
સ્મરણ
24%
ચચરતું
46%
કરચલી
9%
પાસે