Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
તીડના હુમલાનો સામનો કરવા માટે કઈ સંસ્થાએ એરબોર્ન તીડ કંટ્રોલ સિસ્ટમ વિકસાવી છે ?
Anonymous Quiz
38%
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન
25%
ભારતીય વાયુસેના
28%
હિન્દુસ્તાન એરોનોટિકલ લિ.
9%
ભારત હેવી ઇલેકટ્રીકલ્સ લિ.
BRICS પર્યાવરણ પ્રધાનોની છઠ્ઠી બેઠકની અધ્યક્ષતા કયા દેશે કરી છે ?
Anonymous Quiz
39%
ભારત
19%
ચીન
31%
રશિયા
11%
સાઉથ આફ્રિકા
સમાનાર્થી : 'અસિ'
Anonymous Quiz
21%
આવું
26%
ખરાબ
34%
તલવાર
18%
કુઢંગુ
શબ્દસમૂહ : 'શાકભાજી વેચવાવાળો'
Anonymous Quiz
3%
કડિયો
84%
કાછિયો
11%
કંદોઈ
3%
કસાઈ
શિષ્ટરૂપ : 'ઓવારો'
Anonymous Quiz
15%
ઓરતા
28%
સ્વાગત
51%
કિનારો
6%
પૂર
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 😍

🔥 Target સરકારી નોકરી🔥

💥💥 Most Popular Topic For 💥💥

👉 ( GPSC ક્લાસ 1/2 ,PI / STI / PSI - મુખ્ય પરીક્ષા )

👉 Police Constable , બિનસચિવાલય ક્લાર્ક, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ખુબ જ ઉપયોગી એવો વિષય એટલે ગુજરાતી વ્યાકરણ.

💡ફ્રી લેક્ચર💡

📚 ગુજરાતી વ્યાકરણ : છંદ 📚

➖ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔺
https://youtu.be/aF6CPVWXQDE
ગુજરાતના પ્રથમ મુસ્લિમ વહીવટદાર કોણ હતા ?
Anonymous Quiz
9%
ખુદાવંદખાન
71%
અલપખાન
13%
સરવરખાન
7%
મહીમખાન
સેફ્રોન ક્રાંતિ કયા ઉત્પાદન સાથે સંકળાયેલી છે ?
Anonymous Quiz
22%
શણ ઉત્પાદન
43%
કેસર ઉત્પાદન
23%
વાંસ ઉત્પાદન
13%
જૈવિક કૃષિ
ભારતના નિયંત્રણ અને મહાલેખા પરીક્ષક માટે નીચેના પૈકી કયું અન્વેષણ વિવેકાધિર હેઠળનું છે અને આવશ્યક નથી ?
Anonymous Quiz
23%
હિસાબી અન્વેષણ
25%
સત્તાનું અન્વેષણ
25%
વિનિયોગનું અન્વેષણ
26%
માલિકીનું અન્વેષણ
👍1
હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ ............ દ્વારા થાય છે.
Anonymous Quiz
25%
બૃહદ્‌મસ્તિષ્ક
25%
લઘુમસ્તિષ્ક
21%
મધ્યમગજ
29%
લંબમજજા
‘વિકીરણ-ઉત્સર્જન’ની શોધ કોણે કરી હતી ?
Anonymous Quiz
29%
મેડમ ક્યુરી
41%
હેનરી બેકવેરલ
25%
પિઅરી ક્યુરી
5%
ઉપર પૈકી એકપણ નહિ
Power Pointમાં એકના જેવી જ બીજી સ્લાઇડ બનાવવા માટે શોર્ટકટ કી....
Anonymous Quiz
28%
CTRL + D
20%
ALT + D
24%
SHIFT + D
28%
CTRL + ALT + D
બેરોજગાર લોકોને રોજગારી ઉપલબ્ધ કરાવવા ભારત સરકાર દ્વારા તાજેતરમાં કયું પોર્ટલ લૉન્ચ કરવામાં આવ્યું ?
Anonymous Quiz
54%
PRAGYATA
17%
CPGRAMS
18%
DIGI LOCKER
11%
ASEEM