વડોદરા રાજ્યમાં નીચેના પૈકી કોના દ્વારા સતીપ્રથાની નાબૂદી કરવામાં આવી હતી ?
Anonymous Quiz
27%
સયાજીરાવ-૩
40%
સયાજીરાવ-૨
16%
ખંડેરાવ
17%
સયાજીરાવ-૧
કઈ જમીનમાં મગફળીનું વાવેતર વધારે થાય છે ?
Anonymous Quiz
15%
ધારની જમીન
41%
ઘેડની જમીન
21%
કયારાની જમીન
23%
બેસરની જમીન
લોકસભામાં નીચેના પૈકી કઈ મતદાનની પ્રક્રિયાનો પ્રકાર નથી ?
Anonymous Quiz
24%
વિભાજન મત
20%
ગુપ્ત મત
29%
બ્લાઇન્ડ મત
27%
કાપલીઓના વિતરણ દ્વારા મતની નોંધણી
માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી કોણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે ?
Anonymous Quiz
16%
સોડિયમ અને પોટેશિયમ આયન
24%
સોડિયમ અને કેલ્શિયમ આયન
23%
કેલ્શિયમ અને પોટેશિયમ આયન
36%
સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન
૨૦૨૨નો મહિલા એશિયન ફૂટબોલ કપ ક્યાં યોજવામાં આવશે ?
Anonymous Quiz
24%
ઑસ્ટ્રેલિયા
32%
નૅધરલૅન્ડ
20%
ઇન્ગ્લેન્ડ
25%
ભારત
તીડના હુમલાનો સામનો કરવા માટે કઈ સંસ્થાએ એરબોર્ન તીડ કંટ્રોલ સિસ્ટમ વિકસાવી છે ?
Anonymous Quiz
38%
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન
25%
ભારતીય વાયુસેના
28%
હિન્દુસ્તાન એરોનોટિકલ લિ.
9%
ભારત હેવી ઇલેકટ્રીકલ્સ લિ.
BRICS પર્યાવરણ પ્રધાનોની છઠ્ઠી બેઠકની અધ્યક્ષતા કયા દેશે કરી છે ?
Anonymous Quiz
39%
ભારત
19%
ચીન
31%
રશિયા
11%
સાઉથ આફ્રિકા
રૂઢિપ્રયોગ : 'પારોઠના પગલાં ભરવા'
Anonymous Quiz
18%
પલાયન થઈ જવું
48%
કપરું કામ માથે લેવું
24%
બાળકના જેવું બિનઅનુભવી
10%
ગૌરવપૂર્વક જીવવું