Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
શબ્દ સમૂહ : ‘ઘરની પાછલી ભીંત’
Anonymous Quiz
34%
પછીત
46%
કરો
16%
ગમાણ
3%
વરવાં
સમાનાર્થી : ‘અલક’
Anonymous Quiz
22%
કુંતલ
33%
આનન
30%
દીદાર
14%
તિમિર
વડોદરા રાજ્યમાં નીચેના પૈકી કોના દ્વારા સતીપ્રથાની નાબૂદી કરવામાં આવી હતી ?
Anonymous Quiz
27%
સયાજીરાવ-૩
40%
સયાજીરાવ-૨
16%
ખંડેરાવ
17%
સયાજીરાવ-૧
કઈ જમીનમાં મગફળીનું વાવેતર વધારે થાય છે ?
Anonymous Quiz
15%
ધારની જમીન
41%
ઘેડની જમીન
21%
કયારાની જમીન
23%
બેસરની જમીન
લોકસભામાં નીચેના પૈકી કઈ મતદાનની પ્રક્રિયાનો પ્રકાર નથી ?
Anonymous Quiz
24%
વિભાજન મત
20%
ગુપ્ત મત
29%
બ્લાઇન્ડ મત
27%
કાપલીઓના વિતરણ દ્વારા મતની નોંધણી
Power Ponitમાં લેઆઉટ કેટલા જાેવા મળે છે ?
Anonymous Quiz
12%
૨૦
60%
૨૪
23%
૨૧
4%
૨૫
૨૦૨૨નો મહિલા એશિયન ફૂટબોલ કપ ક્યાં યોજવામાં આવશે ?
Anonymous Quiz
24%
ઑસ્ટ્રેલિયા
32%
નૅધરલૅન્ડ
20%
ઇન્ગ્લેન્ડ
25%
ભારત
તીડના હુમલાનો સામનો કરવા માટે કઈ સંસ્થાએ એરબોર્ન તીડ કંટ્રોલ સિસ્ટમ વિકસાવી છે ?
Anonymous Quiz
38%
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન
25%
ભારતીય વાયુસેના
28%
હિન્દુસ્તાન એરોનોટિકલ લિ.
9%
ભારત હેવી ઇલેકટ્રીકલ્સ લિ.