કુર્ચાલ સરસ્વતી તરીકે કોને ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
30%
વસ્તુપાળ
20%
તેજપાલ
30%
કુમારપાળ
20%
અર્ણોરાજ
સૌરાષ્ટની સૌથી મોટી નદી જે ખંભાતના અખાતને મળે છે તેનું નામ જણાવો.
Anonymous Quiz
51%
ભાદર
28%
લીમડી ભોગાવો
20%
શેત્રુંજી
2%
માલણ
ભારતમાં નીતિ નિર્માણમાં નીચેના પૈકી કઈ સંસ્થા સામેલ નથી ?
Anonymous Quiz
13%
કેબિનેટ સચિવાલય
24%
વડાપ્રધાન કાર્યાલય
46%
કેન્દ્રીય સામાજિક કલ્યાણ બોર્ડ
17%
નીતિ આયોગ
મેઘધનુષની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી ?
Anonymous Quiz
33%
શોષણ
21%
પરાવર્તન
32%
વક્રીભવન
13%
વિભાજન
ઓસ્ટીઓમલાસીયા રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ?
Anonymous Quiz
45%
વિટામિન B12
29%
વિટામિન D
15%
વિટામિન C
11%
વિટામિન E
એક જ ડેટા શ્રેણી માટે નીચેનામાંથી કઈ આલેખ રચવામાં આવે છે ?
Anonymous Quiz
23%
Pie
42%
Column
26%
Line
9%
Bar
ઈરાન સરકાર દ્વારા કઈ નવી કરન્સી ચલણમાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ?
Anonymous Quiz
32%
તોમાર
30%
તોરાન
32%
તોમાન
6%
તોલા
રૂઢિપ્રયોગ : 'ભાજીમૂળા સમજવા'
Anonymous Quiz
8%
શાકભાજીનું જ્ઞાન હોવું
66%
વાતને સરળ સમજવી
22%
વર્ણસંકર જાતનું હોવું
4%
કંદમૂળના વિષે સમજ