પેસમેકરની શોધ કોણે કરી હતી ?
Anonymous Quiz
17%
જ્હોન સાત્રે
42%
રોબર્ટ ડાયસ
23%
મારીયા ફીબીપ્સ
18%
પોલ જાેલ
ડભોઈ દુર્ગની રચનામાં મહત્ત્વનો ભાગ ભજવનાર રાજવી કોણ હતો ?
Anonymous Quiz
19%
મૂળરાજ સોલંકી
24%
ભીમદેવ સોલંકી
46%
વિસલદેવ વાઘેલા
11%
કરણદેવ વાઘેલા
નર્મદા અને તાપી નદી દ્વારા કયો પર્વત ઘેરાયેલો છે ?
Anonymous Quiz
49%
સાતપૂડા
39%
વિંધ્યપર્વત
5%
હિમાલય
7%
આરાસૂરની ટેકરીઓ
બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે અને તેના આચરણ પર પ્રતિબંધ ફરમાવે છે ?
Anonymous Quiz
8%
૧૯
16%
૧૮
70%
૧૭
5%
૧૬
પરમ સુપર કમ્પ્યૂટરના શોધક કોણ ?
Anonymous Quiz
12%
શ્રી નારાયણમૂર્તિ
74%
શ્રી વિજય ભાટકર
5%
શ્રી રામદોરાય
9%
એકપણ નહિ
૨૦૧૫ના સિંહની વસતીના સરખામણીમાં ૨૦૨૦માં સિંહોની વસતીમાં કેટલા ટકાનો વધારો થયો છે ?
Anonymous Quiz
20%
૨૦ ટકા
33%
૧૫ ટકા
25%
૩૦ ટકા
21%
૨૮ ટકા
શબ્દસમૂહ માટે એક શબ્દ : ''જેમાં બધા પ્રકારનો મેળ હોય''
Anonymous Quiz
15%
સમકરણ
11%
ભરપૂર
38%
સામંજસ્ય
36%
બહુમેળ
‘બાકી બાંધવી’ : રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ?
Anonymous Quiz
7%
પૈસાવાળા થવું
33%
દેવાદાર થવું
56%
દુશ્મની કરવી
4%
અંદર પહોંચવું