કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટે ભારતીય રેલવે દ્વારા કયા કોચનું નિર્માણ કરવામાં આવ્યું ?
Anonymous Quiz
31%
કોવિડ કવચ
30%
સુરક્ષા કોચ
27%
પોસ્ટ કોવિડ કવચ
12%
કોવિડ મુક્ત કોચ
હેકિંગને કયા નામે ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
18%
Denial of service
33%
Denial of Virus
41%
Denial of Security
7%
એકપણ નહિ
રૂઢિપ્રયોગ : 'હાથ ઘસવા'
Anonymous Quiz
31%
તાકાત બતાવવી
16%
કલંકિત કામ કરવું
33%
આશા છોડી દેવી
20%
બળાપો કરવો
‘રાવણવધ’ના રચયિતા કવિ ભટ્ટી કોના રાજદરબારી કવિ હતા ?
Anonymous Quiz
39%
ધ્રુવસેન બીજો
37%
ધરસેન ચોથો
15%
ખરગ્રહ પ્રથમ
9%
ઘરસેન ત્રીજો
સૌથી વધુ બેટ ધરાવતો જિલ્લો કયો છે ?
Anonymous Quiz
31%
કચ્છ
8%
ગીરસોમનાથ
46%
દેવભૂમિ દ્વારકા
15%
જામનગર
નીચેનામાંથી કયો ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકાર નથી ?
Anonymous Quiz
45%
પ્રદૂષણ મુક્ત હવાનો અધિકાર
35%
આશ્રય અધિકાર
17%
કાનૂની સહાય
4%
શિક્ષણનો અધિકાર
બૂટપોલિશ બનાવવામાં શેનો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
23%
એશ બ્લેક
42%
કાર્બન બ્લેક
25%
લૅમ્પ બ્લેક
11%
હોલો બ્લેક