Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.21K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ભારતના બંધારણ સંદર્ભે નીચેની પૈકી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી ?
Anonymous Quiz
13%
જંગલો - સમવર્તી સૂચિ
31%
પવિત્રધામ - સમવર્તી સૂચિ
26%
ટપાલ ખાતાની બચત બેઠક - સંઘ સૂચિ
30%
જાહેર આરોગ્ય - રાજ્ય સૂચિ
હાલમાં જાહેર થયેલા ‘Global E Waste Monitor-2020’ રિપોર્ટમાં ભારત કયા સ્થાને છે ?
Anonymous Quiz
17%
બીજા
39%
ત્રીજા
31%
ચોથા
13%
પાંચમાં
શિષ્ટરૂપોના વિકલ્પોમાંથી કયો વિકલ્પ યોગ્ય નથી ?
Anonymous Quiz
32%
ગલઢેરા - ઝૂંપડાં
24%
હકડે ઠઠ - ભરચક
36%
ફાંટ - પાટેકું
8%
બકાલું - શાકભાજી
શબ્દસમૂહ : 'પહેલીવાર વિવાયેલી ભેંસ'
Anonymous Quiz
15%
ગવલી
27%
કવલી
42%
જોટકી
16%
નવચાંદરી
સમાનાર્થી : ‘કાસાર’
Anonymous Quiz
21%
વરસાદ
13%
નદી
31%
દરિયો
35%
તળાવ
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 😍

🔥Target સરકારી નોકરી🔥

💥💥 Most Popular Topic For 💥💥

GPSC ક્લાસ 1/2 ,PI / STI / PSI,
Police Constable , બિનસચિવાલય ક્લાર્ક

💡ફ્રી લેક્ચર💡

📚 ગણિત : ઉંમર સબંધિત પ્રશ્નો 📚
(Problems on Ages)

➖સપર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔺
https://youtu.be/th1N89q9Pck
ગુજરાત હિંદુ સ્ત્રીમંડળની શાખા કાઠિયાવાડની કઈ રિયાસતે શરૂ કરી ?
Anonymous Quiz
23%
ધ્રાંગધ્રા
36%
ગોંડલ
30%
લીમડી
12%
ભાવનગર