હિંદ છોડો આંદોલન વખતે સ્વતંત્ર સેનાનીઓની ધરપકડ કરી જેલમાં પુરવાની અંગ્રેજોની કાર્યવાહીને કયું ગુપ્ત નામ આપવામાં આવ્યું ?
Anonymous Quiz
22%
ઓપરેશન પોલો
31%
ઓપરેશન બ્લૂસ્ટાર
36%
ઓપરેશન ઝીરો અવર
11%
ઓપરેશન બુદ્ધા
વિશ્વનો બીજા નંબરનો સૌથી ઊંચો બંધ કયો ?
Anonymous Quiz
8%
દામોદર ઘાટી પરિયોજના
11%
ચંબલ પરિયોજના
62%
ભાખરાનાંગલ પરિયોજના
19%
હીરાકુંડ પરિયોજના
ભારતના બંધારણ સંદર્ભે નીચેની પૈકી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી ?
Anonymous Quiz
13%
જંગલો - સમવર્તી સૂચિ
31%
પવિત્રધામ - સમવર્તી સૂચિ
26%
ટપાલ ખાતાની બચત બેઠક - સંઘ સૂચિ
30%
જાહેર આરોગ્ય - રાજ્ય સૂચિ
રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે, તેનું કારણ...
Anonymous Quiz
7%
સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબાને સાફ કરવું સરળ છે.
16%
તાંબાનું તળિયું કડાઈને વધુ મજબૂતાઈ આપે છે.
5%
આવી કડાઈ રંગીન જણાય છે માટે
71%
સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે.
રુધિરને મિશ્ર થતું કોણ અટકાવે છે ?
Anonymous Quiz
21%
હૃદયના વાલ્વો અને પટલો
18%
હૃદયના ચાર ખંડો
54%
(A) અને (B) બંને
7%
હૃદયની દીવાલ
હાલનાં પેન્ટિયમ પ્રોસેસરોમાં.......સામેલ છે.
Anonymous Quiz
12%
હજારો ટ્રાન્ઝિસ્ટર
39%
સેંકડો હજારો ટ્રાન્ઝિસ્ટર
29%
હજારો ટ્રાન્ઝિસ્ટર
20%
કેટલાંક લાખો ટ્રાન્ઝિસ્ટર
હાલમાં જાહેર થયેલા ‘Global E Waste Monitor-2020’ રિપોર્ટમાં ભારત કયા સ્થાને છે ?
Anonymous Quiz
17%
બીજા
39%
ત્રીજા
31%
ચોથા
13%
પાંચમાં
શિષ્ટરૂપોના વિકલ્પોમાંથી કયો વિકલ્પ યોગ્ય નથી ?
Anonymous Quiz
32%
ગલઢેરા - ઝૂંપડાં
24%
હકડે ઠઠ - ભરચક
36%
ફાંટ - પાટેકું
8%
બકાલું - શાકભાજી
રૂઢિપ્રયોગ : ‘કંઠે ભુજાઓ રોપવી’
Anonymous Quiz
33%
હિંમત આપવી
40%
ભાવભીનું સ્વાગત કરવું
17%
આંખમાં અશ્રુઓ ઊભરાવાં
10%
ગુપ્ત વાત કરવી