કહેવત : “બાવો નાચ્યો એટલે બાવી નાચી”
Anonymous Quiz
63%
શક્તિ વગરનું આંધળું અનુકરણ કરવું.
5%
બાવો-બાવી લોકોને છેતરે છે.
13%
જીવનમાં અનુકરણ કરવું જાેઈએ.
19%
બંને એક જ વિચાર ધરાવે છે
“ગોપીનું મન કૃષ્ણમય હોવાથી તેને કાળા રંગની વસ્તુઓમાં કૃષ્ણ દેખાય છે.” - આવો ઉલ્લેખ કરનાર કવિનું નામ જણાવો.
Anonymous Quiz
32%
પ્રેમાનંદ
13%
અખો
32%
મીરાં
23%
દયારામ
નીચેના પૈકી કઈ જાતિને ખાનદેશી ભીલ તરીકે પણ ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
18%
બરડા
37%
બાવચા
26%
ભરવાડ
20%
ઢોડિયા
કલમ ૧૬નો કલમ ૧૫માં સમાવેશ કઈ એક મહત્ત્વની ભૂમિકાના ભેદને આધારે થતા નથી ?
Anonymous Quiz
17%
જન્મસ્થળ
31%
રહેઠાણ
35%
ધર્મ
17%
જ્ઞાતિ
છોડ શિયાળામાં મરી જાય છે, કારણ કે....
Anonymous Quiz
53%
ઓછા તાપમાને પ્રકાશસંશ્લેષણ થતું નથી.
11%
જલશોષણ થાય
19%
વનસ્પતિઓમાં પાણી થીજી જાય છે
17%
વનસ્પતિઓમાંથી પાણીનું બાષ્પીભવન થાય છે.