Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.21K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
'ઇવા ડેવ' ઉપનામ ધરાવતા લેખકનું નામ જણાવો.
Anonymous Quiz
15%
દિલીપ રાણપુરા
56%
પ્રફુલ્લ દવે
20%
એન્ટન ચેખોવ
9%
નટવરલાલ બુચ
👍1
જુના સમયના મહાકાય પ્રાણી ડાયનોસોરના ઇંડા સૌપ્રથમ ગુજરાતના રૈયાલી ખાતેથી મળી આવ્યા હતા. આ સ્થળ કયા જિલ્લમાં આવેલું છે?
Anonymous Quiz
13%
અરવલ્લી
15%
પંચમહાલ
68%
મહીસાગર
5%
ખેડા
ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજનાનું સોફટવેર કોણે તૈયાર કરેલ છે?
Anonymous Quiz
22%
TCS
29%
Intel
25%
Infosys
23%
NIC
🔥1
તાજેતરમાં સર્વશિક્ષા અભિયાનને કેટલા વર્ષ સુધી લંબાવવામાં આવ્યું.
Anonymous Quiz
20%
4
53%
5
23%
2
5%
1
વડાપ્રધાને આઝાદીકા અમૃત મહોત્સવની શરુઆત કયારથી કરી હતી(2021)
Anonymous Quiz
30%
15 એપ્રિલ
43%
12 માર્ચ
17%
20 માર્ચ
10%
12 એપ્રિલ
🎉1
'ગુજરાતી ખંડકાવ્યના પિતા' તરીકે કયા સર્જક ઓળખાય છે?
Anonymous Quiz
49%
કવિ કાન્ત
24%
કવિ ન્હાનાલાલ
20%
ઉમાશંકર જોશી
7%
નરસિંહરાવ દિવેટિયા
👍2
ભારત સરકારે કયારે નેશનલ ઇ-ગવર્નન્સ પ્લાન શરુ કર્યો?
Anonymous Quiz
19%
2002
36%
2009
23%
2006
22%
2014
👍2
ભારતમાં સૌથી મોટો બૌધ્દ્વ સ્તૂપ ક્યાં આવેલો છે?
Anonymous Quiz
36%
સારનાથ
53%
સાંચી
7%
ગયા
4%
અજંતા
Select past form of 'to tread'
Anonymous Quiz
27%
trode
36%
trod
28%
troden
9%
trodden
👍1
ધોરણ - 7 ગુજરાતીમાં 'ગ્રામમાતા' કાવ્યનો પ્રકાર જણાવો.
Anonymous Quiz
34%
ઉર્મિગીત
14%
ભજન
29%
પ્રકૃતિગીત
24%
ખંડકાવ્ય