Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.21K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
‘માનચતુર અને ધર્મલક્ષ્મી’ એ કઈ નવલકથાનો અંશ છે ?
Anonymous Quiz
19%
મળેલા જીવ
49%
સરસ્વતીચંદ્ર
22%
ગુજરાતનો નાથ
10%
માનવીની ભવાઈ
દર વર્ષે કયા દિવસે ‘પોલીસ સ્મૃતિ દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે ?
Anonymous Quiz
13%
18 ઑક્ટોબર
20%
19 ઑક્ટોબર
56%
21 ઑક્ટોબર
11%
22 ઑક્ટોબર
વ્યાકરણની દ્રષ્ટિએ સ્વીકારી શકાય એવા શબ્દ સમૂહો અને વાક્યો રચવા માટે શબ્દોને કઈ રીતે જોડવા તેના નિયમનો એટલે શું ?
Anonymous Quiz
11%
ધ્વનિ
66%
શબ્દ સંયોજન
15%
મોકીમ
7%
ધ્વનિ એકમ
Beyond Visual Line of Sight (BVLOS) ૫રીક્ષણ કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ?
Anonymous Quiz
30%
હૈદરાબાદ
33%
કલકત્તા
17%
મુંબઈ
20%
બેંગલુરુ
KISWA Daily Current Affairs _02-08-2021_.pdf
441.3 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current
📌 Date : 02/08/2021 (Monday)
જો આજે સોમવાર હોય તો 61 મા દિવસે કયો વાર હશે ?
Anonymous Quiz
40%
શનિવાર
20%
ગુરુવાર
31%
મંગળવાર
9%
બુધવાર
ભારતીય ઍવિડન્સ ઍક્ટની કઈ કલમમાં ગૌણ પુરાવા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ?
Anonymous Quiz
23%
કલમ - 61
38%
કલમ - 62
30%
કલમ - 63
8%
કલમ - 64
કમ્પ્યૂટરમાં સમાનાર્થી શબ્દોનું લિસ્ટ કોણ પૂરું પાડે છે ?
Anonymous Quiz
14%
સિસ્ટમ
34%
થિરોસિસ
42%
સ્પેલિંગ ગ્રામર
11%
ફાઇન્ડ
🥰2
વર્ષ 2015નો 51મો જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ગુજરાતી સાહિત્યકારને પ્રાપ્ત થયો ?
Anonymous Quiz
21%
ઉમાશંકર જોષી
19%
પન્નાલાલ પટેલ
45%
રઘુવીર ચૌધરી
14%
રાજેન્દ્ર શાહ
ચિત્રમાં એક છોકરા તરફ ઇશારો કરતાં સુધીરે કહ્યું, ‘આ મારા નાનાની એકમાત્ર સંતાનનો પુત્ર છે.’ તે છોકરો સુધીરથી કયા પ્રકારે સંબંધિત છે ?
Anonymous Quiz
33%
ભાઈ
35%
પોતે
23%
કઝિન
9%
જાણકારી અધુરી છે.
👍1
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
PSI લોકરક્ષક ભરતી મુદ્દે મોટા સમાચાર
શારીરિક કસોટીમાં પાસ થયેલા આપશે લેખિત પરીક્ષા
15 અને 8 ઘણાનો નિર્ણય બદલાયો
ઉમેદવારોની માંગ રાજ્ય સરકારે સ્વીકારી
શારીરિક કસોટીમાંથી મેરિટ પદ્ધતિ હટાવાઈ
KISWA Daily Current Affairs _03-08-2021_.pdf
437.4 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current
📌 Date : 03/08/2021 (Tuesday)
Advertisement_23102021.pdf
12.4 MB
વિદ્યાર્થી મિત્રોને કિશ્વા કૅરિયર એકેડમી તરફથી Best of Luck…. વિજયી ભવ:
Forwarded from Hiren Patel
💫 *કિશ્વા કેરિયર એકેડમી* 💫
- ગાંધીનગર
👮🏻‍♂️ *PSI | ASI | CONSTABLE* 👮🏻‍♂️
માટે ખૂબ જ ઉપયોગી....

*⚖️ કાયદો By* :
*Dr. Sahezad kazi Sir*

🤳 *Lecture on YouTube*
👇👇👇
https://youtu.be/J8Xng9rGclk

📖 *TOPIC: IPC*
*હુલ્લડ અને બખેડો*

📌 સચોટ અને સરળ ભાષામાં

*📞 મો.* 7226850500

☑️ *JOIN US ON TELEGRAM* 👇🏻
https://t.me/Kiswa_Official_Gandhinagar
Forwarded from Hiren Patel
💫 *કિશ્વા કેરિયર એકેડમી* 💫
- ગાંધીનગર
👮🏻‍♂️ *PSI | ASI | CONSTABLE* 👮🏻‍♂️
માટે ખૂબ જ ઉપયોગી....

*⚖️ કાયદો By* :
*Dr. Sahezad kazi Sir*

🤳 *Lecture on YouTube*
👇👇👇
https://youtu.be/J8Xng9rGclk

📖 *TOPIC: IPC*
*હુલ્લડ અને બખેડો*

📌 સચોટ અને સરળ ભાષામાં

*📞 મો.* 7226850500

☑️ *JOIN US ON TELEGRAM* 👇🏻
https://t.me/Kiswa_Official_Gandhinagar