Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.21K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ભારતમાં આવેલો વિશ્વના સૌથી વધુ વસતીગીચતા ધરાવતા પ્રદેશોમાંનો એક પ્રદેશ કયો ?
Anonymous Quiz
14%
હિમાલયના મેદાનો
48%
સિંધુ-ગંગાના મેદાનો
22%
રાજસ્થાન
16%
બ્રહ્મપુત્રાના તટપ્રદેશ
👍1
સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઈ છે ?
Anonymous Quiz
24%
મારુ જીવન એ જ મારી વાણી
58%
અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ
12%
આપણી વિદ્યાપીઠ
6%
ગાંધીકથા
અર્થશાસ્ત્રમાં ‘FMCG’ શબ્દ શાના માટે વાપરવામાં આવે છે ?
Anonymous Quiz
13%
Fast Melting Consumer Goods
58%
Forward Marketing For Consumer Goods Future
23%
Fast Moving Consumer Good
6%
Marketing For Costly Goods
💫 કિશ્વા કેરિયર એકેડમી 💫

✔️ ડૉ. શહેઝાદ કાઝી દ્વારા સંચાલિત

🆓 જનરલ બેચ વર્ગ-3 : ફ્રી ડેમો લેક્ચર

📌 રજીસ્ટ્રેશન ફરજિયાત

📞 મો. 7226850500
KISWA Daily Current Affairs _02-07-2021_.pdf
457 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current
📌 Date : 02/07/2021 (Friday)
💫 *કિશ્વા કેરિયર એકેડમી* 💫

✔️ *ડૉ. શહેઝાદ કાઝી* દ્વારા સંચાલિત

🆓 *જનરલ બેચ વર્ગ-3* :
*ફ્રી ડેમો લેક્ચર*

📌 રજીસ્ટ્રેશન ફરજિયાત

📞 મો. *7226850500*
પેન્શન ફંડ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઍક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો ?
Anonymous Quiz
17%
19-09-2013
38%
01-09-2012
33%
19-09-2015
11%
19-06-2013
ગુજરાતી વિષયમાં પી.એચ.ડી.ના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ?
Anonymous Quiz
33%
રામનારાયણ પાઠક
22%
જ્યોતીન્દ્ર દવે
31%
કનૈયાલાલ મુનશી
13%
ઉમાશંકર જોષી
ચૂંટણી અંગેની જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?
Anonymous Quiz
15%
224
67%
324
9%
424
9%
124
‘વ્યષ્ટિ'નો વિરૂદ્ધાર્થી શબ્દ કયો છે?
Anonymous Quiz
18%
સૃષ્ટિ
23%
દૃષ્ટિ
45%
સમષ્ટિ
14%
કષ્ટિ
💫 *કિશ્વા કેરિયર એકેડમી* 💫

✔️ *ડૉ. શહેઝાદ કાઝી* દ્વારા સંચાલિત

🆓 *જનરલ બેચ વર્ગ-3* :
*ફ્રી ડેમો લેક્ચર*

📌 રજીસ્ટ્રેશન ફરજિયાત

📞 મો. *7226850500*
💫 કિશ્વા કેરિયર એકેડમી 💫

💢 સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી

🆓 જનરલ બેચ વર્ગ-3 :
ફ્રી ડેમો લેક્ચર


📌 રજીસ્ટ્રેશન ફરજિયાત

📞 મો. 7226850500

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar