Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
પ્રેઝન્ટેશન બનાવવામાં ઉપયોગી એવી રેડીમેડ સ્ટાઇલ્સ જે ફાઇલમાં હોય છે, તે ફાઈલને શું કહેવાય છે ?
Anonymous Quiz
26%
પ્રી - ફોર્મેટિંગ
27%
વિઝાર્ડ
28%
ઓટો સ્ટાઈલ
18%
ટેમ્પ્લેટ
ભારતીય વાયુ સેના દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
Anonymous Quiz
40%
8 ઓક્ટોબર
29%
12 નવેમ્બર
20%
2 જુલાઈ
11%
28 માર્ચ
ગુજરાતમાં લિગ્નાઇટ આધારિત થર્મલ પાવર સ્ટેશન કયાં છે ?
Anonymous Quiz
12%
ઉકાઇ
36%
ધુવારણ
44%
પાનન્ધ્રો
9%
કાકરાપાર
ભારત નિર્માણ કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો ?
Anonymous Quiz
21%
ઈ. સ. 2007
35%
ઈ. સ. 2006
30%
ઈ. સ. 2005
14%
ઈ. સ. 2004
ગુજરાતી બાળસાહિત્યનું અમરપાત્ર ‘મિયાં ફૂસકી’ ના સર્જક કોણ છે ?
Anonymous Quiz
30%
જીવરામ જોષી
22%
યશવંત મહેતા
13%
હરાશ નાયક
34%
ગિજુભાઈ બધેકા
ગ્રહ અને તેના ઉપગ્રહ અંગે કયું જોડકું ખોટું છે ?
Anonymous Quiz
26%
ગુરુ – કાલિસ્ટો
26%
શનિ – થિમસ
32%
યુરેનસ – યુરોપા
17%
નેપ્ચુન – નેરિડ
ઍપ્લિકેશન સૉફ્ટવેર ચલાવવા માટે કયા સૉફ્ટવેરની જરૂર પડે છે ?
Anonymous Quiz
43%
સિસ્ટમ
17%
સ્પ્રેડશીટ
26%
ડેટાબેઝ
14%
યુટિલિટી
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલને સજામાં માફી આપવાની સત્તા છે ?
Anonymous Quiz
13%
અનુચ્છેદ-155
26%
અનુચ્છેદ-158
25%
અનુચ્છેદ-165
36%
અનુચ્છેદ-161
માનવ શરીરમાં ઊંઘ માટે કયો અંત:સ્ત્રાવ જવાબદાર છે ?
Anonymous Quiz
42%
ઑક્સિટોસીન
32%
મેલાટોનીન
20%
પ્રોલેક્ટિન
6%
એકપણ નહિ
KISWA Daily Current Affairs _21-06-2021_.pdf
188 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current
📌 Date : 21/06/2021 (Monday)
યુવા શક્તિ કોરોના મુક્ત અભિયાન કયા રાજ્યની સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો ?.
Anonymous Quiz
12%
બિહાર
36%
ઉત્તરપ્રદેશ
29%
મધ્યપ્રદેશ
23%
ગુજરાત
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાજ્યપાલ મુખ્યમંત્રી ને શપથ અપાવે છે ?
Anonymous Quiz
12%
અનુછેદ 164-C
33%
અનુચ્છેદ 164-B
35%
અનુચ્છેદ 164-A
19%
અનુચ્છેદ 164
દર વર્ષે "વિશ્વ આરોગ્ય દિવસ" ક્યારે ઉજવવામાં આવે છે ?
Anonymous Quiz
26%
21 મે
47%
7 એપ્રિલ
19%
25 સપ્ટેમ્બર
7%
9 નવેમ્બર
ડોક્ટર સી.વી. રામન ની 'રામન ઇફેક્ટ' કોની સાથે સંકળાયેલી છે ?
Anonymous Quiz
47%
પ્રકાશ
14%
પાણી
35%
વિદ્યુત
4%
પવન
જૂનાગઢ જિલ્લામાં આવેલો ક્યાં ખનીજ નો જથ્થો "પનાલા ડિપોઝિટ"તરીકે ઓળખાય છે ?
Anonymous Quiz
36%
ડોલામાઈટ
24%
ગ્રેફાઇટ
25%
વુલેસ્ટોનાઈટ
16%
કેલ્સાઈટ