Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
IPCની કઈ કલમમાં કાયદા વિરુદ્ધ મંડળીના સભ્ય હોવા બદલ શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલી છે ?
Anonymous Quiz
20%
કલમ-141
41%
કલમ-142
17%
કલમ-140
22%
કલમ-143
ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?
Anonymous Quiz
15%
કેન્દ્ર સરકાર
50%
રાજ્ય સરકાર
18%
સુપ્રીમ કોર્ટ
17%
હાઈકોર્ટ
ભારતનું બંધારણ અને રાજનીતિ - એક અભ્યાસ અને પોલીસ કૉન્સ્ટેબલ માટે કાયદો અને બંધારણ -એક અભ્યાસની નવી આવૃત્તિ(2021).આ બંને પુસ્તકો આજથી માર્કેટમાં તેમજ KISWA ની એપ્લિકેશન પર ઉપલબ્ધ છે.
KISWA Daily Current Affairs _03-04-2021.pdf
174.8 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current
📌 Date : 03/04/2021 (Saturday)
KISWA Daily Current Affairs _04-04-2021.pdf
193.4 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current
📌 Date : 04/04/2021 (Sunday)
મધ્ય એશિયાના લોકોને વાસી દૂધમાંથી બનાવેલું એક પીણું પ્રિય હોય છે તે કયું ?
Anonymous Quiz
21%
કુમિસ
40%
ટોરફું
23%
જાથુ
16%
લોથું
ઉચ્ચભાષામાં લખાયેલ પ્રોગ્રામને મશીન ભાષામાં તબદીલ કરવા માટે.....
Anonymous Quiz
35%
કમ્પાઈલર
37%
અસેમ્બલર
24%
ઈન્ટરપ્રિટર
4%
એકપણ નહિ
માથાના કુલ હાડકાંઓની સંખ્યા કેટલી છે ?
Anonymous Quiz
50%
14
11%
6
17%
8
22%
29
❤1
‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ’ની થીમ શું હતી ?
Anonymous Quiz
10%
Prevent Suicide
50%
Working together to prevent suicide
32%
Suicide is not a solution
7%
Say no to suicide
દક્ષિણ-પશ્ચિમ એશિયાના લોકો માટેનું કલ્પવૃક્ષ સમાન વૃક્ષ નીચેનામાંથી કયું છે ?
Anonymous Quiz
54%
ખજૂરી
20%
શેરડી
14%
તમાકુ
12%
કાજુ
યુટિલિટીએ કયા પ્રકારનો પ્રોગ્રામ છે ?
Anonymous Quiz
28%
એડિટર
26%
બગ
37%
મેન્ટેનન્સ
8%
સ્કેન
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો કોની સાથે સંકળાયેલું છે ?
Anonymous Quiz
22%
PMO
45%
ગૃહ મંત્રાલય
14%
રાષ્ટ્રપતિ ભવન
19%
રસાયણ વિભાગ
લાંબા સમય સુધી કઠોર પરિશ્રમ કરવાથી માંસપેશીઓમાં થાકનો અનુભવ થવાનું કારણ કયા એસિડનું જમા થવું છે ?
Anonymous Quiz
30%
ઓક્ઝેલિકે એસિડ
36%
લેક્ટિક એસિડ
19%
ટાર્ટરિક એસિડ
14%
સલ્ફ્યુરિક એસિડ
તાજેતરમાં હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે કયા બે દેશો સાથે ત્રિપક્ષીય વાર્તાનું આયોજન થયું હતુ્ં ?
Anonymous Quiz
27%
અમેરિકા-જાપાન
33%
અમેરિકા-જર્મની
27%
ઓસ્ટ્રેલિયા-ફ્રાંસ
13%
ઓસ્ટ્રેલિયા-ઈઝરાયેલ
KISWA Daily Current Affairs _05-04-2021.pdf
199.1 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current
📌 Date : 05/04/2021 (Monday)