Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ મુજબ ભારતીય સૈનિક, નાવિક કે હવાઈ સૈનિકનો પોશાક કે પ્રતિક રાખવું ગુનો છે ?
Anonymous Quiz
27%
કલમ-140
41%
કલમ-139
24%
કલમ-144
8%
કલમ-145
CRPCની કઈ કલમમાં સ્પેશિયલ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટની અદાલતો અંગે જોગવાઈ કરવામાં આવી છે ?
Anonymous Quiz
26%
કલમ-39
35%
કલમ-49
27%
કલમ-18
11%
કલમ-17
KISWA Daily Current Affairs_23-03-2021.pdf
240.5 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current
📌 Date : 23/03/2021 (Tuesday)
ગાંધીનગરની નજીક આવેલ જૈન તીર્થ મહુડી ખાતે બાર મહિનામાં એકવાર કયા દિવસે કેસરથી વિશેષ પૂજન કરવામાં આવે છે ?
Anonymous Quiz
10%
દિવાળી
38%
માગસર સુદ છઠ
24%
કાળી ચૌદસ
28%
ચૈત્ર સુદ પાંચમ
કઈ મેમરી CPU દ્વારા થતી પ્રોસેસને સંપૂર્ણપણે મેમરી દ્વારા અમલમાં મૂકવા હેતુ નથી ?
Anonymous Quiz
26%
Flash
40%
Cache
19%
Mesh
16%
Virtual
ગુજરાત સરકારમાં ઈન્ફર્મેશન હાઈ-વે તરીકે શું કામ કરે છે ?
Anonymous Quiz
19%
e-dhara
53%
GSWAN
22%
e-gram
5%
VATIS
મનુષ્ય દર મિનિટે કેટલી વાર શ્વાસ લે છે ?
Anonymous Quiz
15%
8 થી 10
36%
12 થી 15
37%
20 થી 25
12%
21 થી 24
તાજેતરમાં NSO રિપોર્ટ અનુસાર ભારતનો સાક્ષ્રરતા દર કેટલો છે ?
Anonymous Quiz
32%
77.7%
34%
74%
31%
78%
3%
75%
ગુજરાત જનરલ નોલેજ - એક અભ્યાસ અને ભારતીય કાયદા - એક અભ્યાસ. આ પુસ્તકો હવેથી માર્કેટમાં ઉપલબ્ધ છે.
KISWA Daily Current Affairs _24-03-2021.pdf
258.7 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current
📌 Date : 24/03/2021 (Wednesday)
ભારતીય ફોજદારી ધારાના કયા પ્રકરણમાં જાહેર સુલેહ-શાંતિ વિરુદ્ધના ગુનાઓ વિશે જોગવાઈ કરવામાં આવી છે ?
Anonymous Quiz
36%
પ્રકરણ - 8
34%
પ્રકરણ - 7
24%
પ્રકરણ - 6
7%
પ્રકરણ - 9
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં પ્રાથમિક પુરાવાથી દસ્તાવેજોની સાબિતી બાબતે જોગવાઈ કરવામાં આવી છે ?
Anonymous Quiz
26%
કલમ-74
37%
કલમ-68
30%
કલમ-64
7%
કલમ-65
KISWA Daily Current Affairs _25-03-2021.pdf
247.7 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current
📌 Date : 25/03/2021 (Thursday)
KISWA Daily Current Affairs _26-03-2021.pdf
186.1 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current
📌 Date : 26/03/2021 (Friday)