વહીવટની ઔપચારિક કાર્યપદ્ધતિને કેવી કાર્યવાહી કહેવામાં આવે છે ?
Anonymous Quiz
19%
સંસ્થાગત
23%
બાહ્ય
37%
મહેસૂલી
21%
સંચાલકીય
તાજેતરમાં તમિલનાડૂનો કયો જિલ્લો સંપૂર્ણ ડિજિટલ ઈકોનોમી ડિસ્ટ્રિક તરીકે પસંદ થયો છે ?
Anonymous Quiz
23%
ચેન્નઈ
28%
વિરુઘુનગર
28%
ધર્મપુરી
20%
ડિંડિગુલ
KISWA Daily Current Affairs _18-03-2021.pdf
277.7 KB
💫 KISWA CURRENT 💫
📌 Daily Current
📌 Date : 18/03/2021 (Thursday)
📌 Daily Current
📌 Date : 18/03/2021 (Thursday)
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં ગુનાહિત કાવતરાંની વ્યાખ્યા આપવામાં આવી છે ?
Anonymous Quiz
55%
કલમ-120A
22%
કલમ-121
18%
કલમ-122B
5%
કલમ-123
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમ મુજબ દસ્તાવેજોને પ્રાથમિક અથવા ગૌણ પુરાવાથી સાબિત કરાશે ?
Anonymous Quiz
23%
કલમ-69
36%
કલમ-60
30%
કલમ-61
11%
કલમ-62
કરૂણાનિધિ ભગવાન શંકરે કયા સ્થળે આકાશમાંથી પ્રચંડ વેગથી ઘસી આવતી ગંગાને પોતાની વિશાળ જટામાં સમાવી લીધી હતી ?
Anonymous Quiz
41%
ગંગોત્રી પાસે આવેલ ગોમુખ
27%
ઋષીકેશ
15%
યમનોત્રી
16%
કેદારનાથ
વહીવટ સુધારા પંચની સ્થાપના કયા વિભાગના ઠરાવથી થઇ ?
Anonymous Quiz
29%
ગૃહ વિભાગ
23%
મહેકમ વિભાગ
24%
નાણા વિભાગ
24%
સામાન્ય વહીવટ વિભાગ
ICC T-20 રેન્કિંગ અંતર્ગત કયા ખેલાડીને બેસ્ટ બેટ્સમેનનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો ?
Anonymous Quiz
57%
વિરાટ કોહલી
27%
ડેવિડ મલાન
14%
બેન સ્ટોક્સ
2%
મેક્યુલા
KISWA Daily Current Affairs _19-03-2021.pdf
403.2 KB
💫 KISWA CURRENT 💫
📌 Daily Current
📌 Date : 19/03/2021 (Friday)
📌 Daily Current
📌 Date : 19/03/2021 (Friday)
ભારતીય ફોજદારી ધારાના કયા પ્રકરણમાં રાજ્ય વિરુદ્ધના ગુના વિશે જોગવાઈ કરવામાં આવી છે ?
Anonymous Quiz
23%
પ્રકરણ-4
31%
પ્રકરણ-5
41%
પ્રકરણ-6
5%
પ્રકરણ-1