KISWA Daily Current Affairs_11-03-2021.pdf
788.9 KB
💫 KISWA CURRENT 💫
📌 Daily Current Affairs
📌 Date : 11/03/2021 (Thursday)
📌 Daily Current Affairs
📌 Date : 11/03/2021 (Thursday)
ભારતીય ફોજદારી ધારાના કયા પ્રકરણમાં “દુષ્પ્રેરણ” વિશે જોગવાઈ આપવામાં આવી છે ?
Anonymous Quiz
11%
પ્રકરણ - 2
47%
પ્રકરણ - 5
30%
પ્રકરણ - 7
11%
પ્રકરણ - 11
CRPCની કઈ કલમમાં જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની હુકૂમત અંગે જોગવાઈ કરવામાં આવી છે ?
Anonymous Quiz
26%
કલમ- 12
41%
કલમ- 13
28%
કલમ- 14
5%
કલમ- 15
“હિંદ છોડો” આંદોલન અન્ય કયા નામથી ઓળખાય છે ?
Anonymous Quiz
45%
“કરો યા મરો”
34%
સવિનય કાનૂન ભંગ
12%
ઓગસ્ટ ક્રાંતિ
9%
ગાંધી આંદોલન
ટૈપ ડ્રાઈવમાં ડેટા.......સ્વરૂપે લખાય છે ?
Anonymous Quiz
26%
એનાલોગ
47%
ડિજિટલ
24%
હાઈબ્રીડ
3%
એકપણ નહિ
જાહેર વહીવટમાં સંગઠનના માળખાને પીરામિડ જેવું શામાં ગણવામાં આવે છે ?
Anonymous Quiz
45%
લોકશાહી પ્રથા
30%
બંધિયાર પ્રથા
19%
ખૂલ્લી પ્રથા
6%
અરાજકીય પ્રથા
👍1
ભારત કયા દેશો સાથે મળીને 5G ટૅકનૉલૉજી પર કામ કરશે ?
Anonymous Quiz
18%
ઈંગ્લૅન્ડ-અમેરિકા
36%
ઈઝરાયેલ-અમેરિકા
33%
જાપાન-ઈઝરાયેલ
13%
જાપાન-જર્મની
KISWA Daily Current Affairs_12-03-2021.pdf
787.4 KB
💫 KISWA CURRENT 💫
📌 Daily Current Affairs
📌 Date : 12/03/2021 (Friday )
📌 Daily Current Affairs
📌 Date : 12/03/2021 (Friday )
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં ‘દુષ્પ્રેરણ / મદદગારી’ની વ્યાખ્યા આપવામાં આવી છે ?
Anonymous Quiz
36%
કલમ-107
36%
કલમ-108
17%
કલમ-101
11%
કલમ-109
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં હિસાબના ચોપડાઓમાં નિયમિત નોંધો અંગે જોગવાઈ કરવામાં આવી છે ?
Anonymous Quiz
20%
કલમ-30
43%
કલમ-33
25%
કલમ-31
13%
કલમ-34
👍1
KISWA Daily Current Affairs _13-03-2021_.pdf
277.1 KB
💫 KISWA CURRENT 💫
📌 Daily Current Affairs
📌 Date : 13/03/2021 (Saturday)
📌 Daily Current Affairs
📌 Date : 13/03/2021 (Saturday)
“હિંદ છોડો” લડત સમયે ભારતના વાઈસરૉય કોણ હતા ?
Anonymous Quiz
19%
લૉર્ડ વેવેલ
50%
લૉર્ડ માઉન્ટબેટન
13%
લૉર્ડ હાર્ડિંજ
18%
લૉર્ડ લિનલિથગો
CD / DVD ઉપર પ્રોગ્રામ રાઈટ કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
8%
એન્ટિવાયરસ
54%
ઓપરેટિંગ સિસ્ટમ
33%
નેરો
5%
એકપણ નહિ
જાહેર વહીવટની કોઈપણ પ્રથામાં નિક્ષેપ ક્યાંથી આવે છે ?
Anonymous Quiz
25%
પેટા પ્રથા
26%
પર્યાવરણ
35%
સંચાલકો
14%
કર્મચારીઓ
ત્રાંસા નંબરની ખામીને શું કહે છે ?
Anonymous Quiz
22%
માયોપિયા
38%
હાઈપરમેટ્રોપિયા
36%
એસ્ટીગ્મેટિઝમ
3%
એકપણ નહિ
તાજેતરમાં રાષ્ટ્રીય શિક્ષા નીતિ-2020 લાગુ કરનાર સૌપ્રથમ રાજ્ય કયું છે ?
Anonymous Quiz
39%
ગુજરાત
24%
મહારાષ્ટ્ર
24%
ઉત્તરપ્રદેશ
12%
હિમાચલ પ્રદેશ