Kiswa Career Academy
39.9K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.39K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
"માય હાર્ટ ઈજ બિટિંગ" એ પ્રખ્યાત ગીત કે જે ભારતીય ફિલ્મમાં પ્રથમ અંગ્રેજી ગીત હતું તે કઈ ફિલ્મનું છે ?
Anonymous Quiz
13%
તરાના
41%
કુરબાની
23%
શાન
23%
જુલી
કોમ્પ્યુટરની મુખ્ય મેમરીને શું કહે છે ?
Anonymous Quiz
47%
RAM
27%
ROM
24%
હાર્ડડિસ્ક
2%
જિપ ડ્રાઈવ
એલ્ટન માયોના વહીવટના સિદ્ધાંતમાં માણસ શું છે ?
Anonymous Quiz
48%
સામાજિક પ્રાણી
29%
આર્થિક માનવી
16%
રાજકીય પ્રાણી
6%
નફાલક્ષી પ્રાણી
તાજેતરમાં જાહેર થયેલ "ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ"માં ગુજરાતનું સ્થાન કેટલામું છે ?
Anonymous Quiz
30%
ત્રીજું
37%
ચોથું
26%
સાતમું
7%
દસમું
KISWA Daily Current Affairs _06-03-2021_.pdf
791 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current Affairs
📌 Date : 06/03/2021 (Saturday )
KISWA Daily Current Affairs _07-03-2021_.pdf
783.5 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current Affairs
📌 Date : 07/03/2021 (Sunday )
કાન ન હોય તેવું પ્રાણી નીચેનામાંથી કયું છે ?
Anonymous Quiz
10%
કાચબો
79%
સાપ
6%
દેડકો
6%
ગરોળી
કમ્પ્યૂટરમાં કયો રેમનો પ્રકાર નથી ?
Anonymous Quiz
51%
XRAM
15%
SRAM
16%
DRAM
18%
SDRAM
વહીવટનો માનવસંબંધોનો સિદ્ધાંત કેવા સિદ્ધાંત તરીકે જાણીતો છે ?
Anonymous Quiz
52%
સામાજિક-આર્થિક સિદ્ધાંત
25%
અમલદારશાહી
19%
કલ્યાણલક્ષી
4%
નફાલક્ષી
ખોરાકને કાપવા, કાતરવાનું કાર્ય કોણ કરે છે ?
Anonymous Quiz
19%
અગ્રદાઢ
40%
રાક્ષીદાંત
23%
છેદકદાંત
17%
દાઢ
તાજેતરમાં નેશનલ સ્ટેટેસિક ઓફિસ દ્વારા જાહેર થયેલ શિક્ષણ સંબંધિત અહેવાલમાં સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કયું છે ?
Anonymous Quiz
13%
ગુજરાત
19%
મહારાષ્ટ્ર
65%
કેરળ
3%
ઉત્તરાખંડ
KISWA Daily Current Affairs _08-03-2021_.pdf
791.8 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current Affairs
📌 Date : 08/03/2021 (Monday )
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ રમતગમતની પ્રવૃત્તિ દરમ્યાન મૃત્યુ કે મહાવ્યથાના ઈરાદા સિવાય સંમતિથી કરેલું કૃત્ય ગુનો બનતો નથી ?
Anonymous Quiz
18%
કલમ-96
31%
કલમ -99
36%
કલમ -88
15%
કલમ-87
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમ મુજબ પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે આરોપી પોલીસ સમક્ષ કરેલ કબૂલાત તેની વિરુદ્ધ સાબિત કરી શકાશે નહિ?
Anonymous Quiz
17%
કલમ-26
53%
કલમ-26A
21%
કલમ-28
9%
કલમ-32
Dy.SO Mains_Mock_Test.pdf
4.6 MB
કિશ્વા કરિયર એકેડેમી દ્વારા Dy.SO ની મુખ્ય પરીક્ષા માટે યોજાયેલ MOCK ટેસ્ટ સીરીઝ માં English ના પેપર ની મોડેલ આન્સર કી. ની રૂપરેખા.