ભારતીય સંઘમાં જોડાવાની સૌપ્રથમ પહેલ કયા રાજાએ કરી ?
Anonymous Quiz
3%
ઇન્દોરના હોલ્કર
5%
ભોપાલના નવાબ
22%
વડોદરાના ગાયકવાડ
70%
ભાવનગરના કૃષ્ણકુમારસિંહ
ગુજરાતના કયા જિલ્લામાં પોયણીનો ધોધ આવેલ છે ?
Anonymous Quiz
13%
દાહોદ
29%
છોટા ઉદેપુર
46%
પંચમહાલ
11%
નર્મદા
બંધારણના કયા અનુચ્છેદમાં સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ આપાયેલું છે ?
Anonymous Quiz
14%
અનુચ્છેદ-૩૧૦
34%
અનુચ્છેદ-૩૧૨
42%
અનુચ્છેદ-૩૧૧
10%
અનુચ્છેદ-૩૦૭
ચુંબકમાં રહેલા નાના-મોટા સૂક્ષ્મ ચુંબકોના સમૂહને શું કહે છે ?
Anonymous Quiz
37%
ડોમેઇન
25%
ડોમિસ્યાઈડ
27%
આયન
12%
ડેલ્ટા
તાજેતરમાં ઉજવવામાં આવેલ MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ) દિવસની (૨૭ જૂન) થીમ જણાવો ?
Anonymous Quiz
20%
ધ ગ્રેટ લોકડાઉન એન્ડ ઇટ્સ ઈમ્પૅકટ ઓન મીડિયમ બિઝનેસ
44%
ધ ગ્રેટ લોકડાઉન એન્ડ ઇટ્સ ઈમ્પૅકટ ઓન સ્મોલ બિઝનેસ
20%
ધ ગ્રેટ લોકડાઉન એન્ડ ઇટ્સ ઈમ્પૅકટઓન ઇલેક્ટ્રોનિસ બિઝનેસ
16%
ધ ગ્રેટ લોકડાઉન એન્ડ ઇટ્સ ઈમ્પૅકટ ઓન હેન્ડલૂમ બિઝનેસ
👍1
ઓપરેટિંગ સિસ્ટમ કઇ કંપની સાથે સંકળાયેલ હોય છે ?
Anonymous Quiz
25%
IBM
17%
INTEL
6%
SONY
52%
MICROSOFT
શબ્દસમૂહ : ‘વાછરડું જાેયા વિના દૂધ દોહવા દેતી ગાય’
Anonymous Quiz
18%
અવલી
41%
કવલી
34%
સાવલી
7%
ઝાવલી
કહેવત : ‘મોરના ઇંડા ચીતરવાં ન પડે’
Anonymous Quiz
1%
મોરનું ઇંડું સુંદર જ હોય
2%
મોર અને ઢેલ સુંદર હોય તેથી ઈંડાં રંગીન જ હોય
3%
મોરનું ઇંડું ચીતરેલું જ નીકળે
94%
હોશિયાર મા-બાપના સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય
રૂઢિપ્રયોગ : ‘મીંડા આગળ એકડો માંડવો’
Anonymous Quiz
3%
ગણિતના દાખલા કરવા
87%
શૂન્યથી સર્જન કરવું
8%
હિસાબ કરવો
2%
સરવાળો કરવો