Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ભાવનગરના સંગિતજ્ઞ ડાહ્યાલાલ શિવરામે 1901 માં તૈયાર કરેલ નૃત્ય અને વાદ્ય પરનો પ્રથમ ગુજરાતી મહાગ્રંથ કયો ગણાય છે?
Anonymous Quiz
22%
સંગીત કલાધર
31%
પ્રણવ ભારતી
31%
સંગીતાદિવ્ય
16%
રાગતત્વાધિબોધ
Browser માં સ્ટોર થતી માહિતીને શું કહેવાય છે ?
Anonymous Quiz
18%
Dynamic
29%
Cookie
44%
Bookmark
10%
Virtual
અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ એમ કોણે કહ્યું છે ?
Anonymous Quiz
17%
મનુ
13%
પરાશર
62%
કૌટિલ્ય
8%
બૃહસ્પતિ
હૃદયના ધબકારા માપવા માટેના સાધનને શું કહે છે ?
Anonymous Quiz
4%
ઇલેટ્રોસ્કોપ
20%
સ્પેકટ્રોમીટર
9%
સિનેમાસ્કોપ
67%
સ્ટેથોસ્કોપ
તાજેતરમાં ક્યા દેશની કંપની દ્વારા ભારતીય સેનાને 93895 કાર્બાઇન રાઇફલ આપવામાં આવશે ?
Anonymous Quiz
22%
UAE
26%
જાપાન
30%
ફ્રાન્સ
22%
ઇઝરાયેલ
KISWA Daily Current Affairs _10-02-2021_.pdf
275.7 KB
💫 KISWA CURRENT 💫

📌Daily Current Affairs
📌 Date : 10/02/2021 (Wednesday)
ભારતીય ફોજદારી ધારો ,1860 નું વિહંગાવલોકન કોના દ્વારા કરાયું હતુ ?
Anonymous Quiz
64%
લોર્ડ મેકોલ
11%
મેક લીડ
15%
લોર્ડ એંડરસન
9%
સર બર્નેસ પીકોક
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ પુરાવા કુલ કેટલા પ્રકારના છે ?
Anonymous Quiz
29%
4
23%
9
28%
5
20%
2
GPSC Gujarati_Mock Test.pdf
4 MB
કિશ્વા કરિયર એકેડેમી દ્વારા GPSC ની મુખ્ય પરીક્ષા માટે યોજાયેલ MOCK ટેસ્ટ સીરીઝ માં ગુજરાતી ના પેપર ની મોડેલ આન્સર કી. ની રૂપરેખા.
👮‍♂️ PSI | ASI | કોન્સ્ટેબલ 👮‍♂️
*Special Lecture Series-4*

🎯 Lecture on YouTube 🎯
👇👇👇
https://youtu.be/b_AGtPorXXg

⚡ કાયદો ( Law ) ⚡
By
Dr.Shahezad Kazi Sir

✍️... નવા જ Practical સચિત્ર ઉદાહરણથી શીખો.
📌 CrPC 165 - 173
📌 રિમાન્ડ કેસ ડાયરી ચાર્જશીટ
📌 MCQ સાથે સંપૂર્ણ Concept Clear

➡️ આજે રાત્રે 8:00 PM વાગ્યે જોવાનું ચૂકશો નહીં.

✅ Telegram Channel ⬇️⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://T.me/Kiswa_Official_Gandhinagar
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
ડાંગી આદિવાસીઓ દ્વારા નાગપૂજા માટે કરવામાં આવતો ઉત્સવ ક્યા નામે પ્રખ્યાત છે ?
Anonymous Quiz
31%
ગોહરી
20%
પૂંજપટ્ટી
29%
પચવી
21%
ગોગાસરી
વેબસાઈટના પેજ પર સીધા જવા માટે ઉપયોગી લિંકને શું કહેવાય છે ?
Anonymous Quiz
11%
સ્ટેટિક લિંક
13%
લોજિકલ લિંક
69%
હાયપર લિંક
8%
ફોર્મેટિંગ લિંક
રાજકારણ અને વહીવટ વચ્ચેનો દ્વંદ્વનો તબક્કો કયો છે ?
Anonymous Quiz
14%
1887 - 1926
39%
1938 - 1947
23%
1927 - 1937
23%
1971 પછીનો
બેરોમીટરની શોધ ક્યા વૈજ્ઞાનિકે કરી ?
Anonymous Quiz
28%
એલેક્ઝાન્ડર વોલ્ટા
26%
ઈ.ટોરસેલી
23%
જેનાબે ગ્રામે
22%
જોન નેપિયર
વિશ્વની પ્રથમ બાયોનિક આંખ ક્યા દેશના વૈજ્ઞાનિક દ્વારા બનાવવામાં આવી ?
Anonymous Quiz
38%
અમેરિકા
30%
ઓસ્ટ્રેલિયા
21%
ચીન
12%
ફ્રાન્સ
KISWA Daily Current Affairs _11-02-2021_.pdf
276.6 KB
💫 KISWA CURRENT 💫

📌Daily Current Affairs
📌 Date : 11/02/2021 (Thursday)