Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.21K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
બંધારણના કયા ભાગમાં ‘સાંસ્કૃતિક અને શૈક્ષણિક’ અધિકારને ભારતના નાગરિકના મૂળભૂત હકો તરીકે સ્વીકારમાં આવ્યા છે ?
Anonymous Quiz
24%
ચોથા ભાગમાં
19%
બીજા ભાગમાં
54%
ત્રીજા ભાગમાં
3%
પ્રથમ ભાગમાં
ગનિવર્મથી કયો રોગ થાય છે ?
Anonymous Quiz
16%
ધનુર
21%
પ્લેગ
55%
વાળાનો રોગ
8%
પોલિયો
ભારતીય રેલવે દ્વારા ચલાવવામાં આવેલી સૌથી લાંબી ટ્રેનનું નામ શું છે ?
Anonymous Quiz
40%
તેજસ
7%
સાબરમતી
30%
શેષનાગ
23%
હાવડા એક્સપ્રેસ
પ્રથમ માઈક્રોપ્રોસેસર....
Anonymous Quiz
41%
4004
21%
8080
23%
8085
15%
4008
સમાનાર્થી : 'અણબોટ'
Anonymous Quiz
21%
અશુદ્ધ
36%
શુદ્ધ
15%
અંત
28%
વચેટ
વિરુદ્ધાર્થી : 'કૂથલી'
Anonymous Quiz
32%
નિંદા
44%
પ્રશંસા
17%
તોછડું
8%
વિવેકી
ભારતીય સંઘમાં જોડાવાની સૌપ્રથમ પહેલ કયા રાજાએ કરી ?
Anonymous Quiz
3%
ઇન્દોરના હોલ્કર
5%
ભોપાલના નવાબ
22%
વડોદરાના ગાયકવાડ
70%
ભાવનગરના કૃષ્ણકુમારસિંહ
ગુજરાતના કયા જિલ્લામાં પોયણીનો ધોધ આવેલ છે ?
Anonymous Quiz
13%
દાહોદ
29%
છોટા ઉદેપુર
46%
પંચમહાલ
11%
નર્મદા