Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.39K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટયૂડ ક્યાં આવેલી છે ?
Anonymous Quiz
18%
રૂરકી
32%
ચેન્નઇ
37%
કરનાલ
13%
જયપુર
તાજેતરમાં કોને યુએન ની ક્લાસ ઓફ 17 યંગ લીડર્સ -2020 ની સુચીમાં સ્થાન મળ્યું છે ?
Anonymous Quiz
17%
આદિલ ભટ્ટ
27%
અલી ખાન
38%
ઉદિત સિંઘલ
17%
ચેતન અગ્રવાલ
💥 KISWA CAREER ACADEMY 💥

GPSC CLASS-1/2
Sucessful Candidate

🎯 Lecture on YouTube 🎯
👇👇👇
https://youtu.be/Nh5cx27V_EM

જાણો, કિશ્વા કરિયર એકેડમી વિશે,
GPSCના સફળ વિદ્યાર્થીઓ ના મુખે
🌟 ધવલ મદાત 🌟
મામલતદાર
(ગુજરાત)

✅ Telegram Channel ⬇️⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://T.me/Kiswa_Official_Gandhinagar
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
KISWA Daily Current Affairs (01-02-2021).pdf
274.7 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current Affairs
📌 Date : 01/02/2021 (Monday)
👮‍♂️ PSI | ASI | કોન્સ્ટેબલ 👮‍♂️
*Special Lecture Series-2*

🎯 Lecture on YouTube 🎯
👇👇👇
https://youtu.be/BARxcuYs8DE

⚡ કાયદો ( Law ) ⚡
By
Dr.Shahezad Kazi Sir

✍️... નવી જ સ્ટાઇલથી કાયદો શીખો, સમજો અને યાદ રાખો.

➡️ આજે રાત્રે 8:00 PM વાગ્યે જોવાનું ચૂકશો નહીં.

✅ Telegram Channel ⬇️⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://T.me/Kiswa_Official_Gandhinagar
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Dear student
Kiswa Career Academy Location
બ્રોડબેન્ડ ટેકનોલોજીમાં કયા કનેક્શનનો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
25%
લિંક અપ
42%
ડાયલ અપ
22%
મધર અપ
10%
લોગ અપ
ભારતમાં સામાજિક અન્વેષણની શરૂઆત સૌપ્રથમ ક્યાં થઈ હતી ?
Anonymous Quiz
35%
ગુજરાત
33%
આંધ્રપ્રદેશ
17%
મણિપુર
15%
રાજસ્થાન
આવૃત્તિનો એકમ કયો છે ?
Anonymous Quiz
17%
સેકન્ડ
19%
મોલ
55%
હર્ટ્ઝ
9%
વોલ્ટ
તાજેતરમાં કયા રાજ્યના કૃષિભવનને ગ્લોબલ આર્કિટેક્ચર એન્ડ ડિઝાઈન એવોર્ડ જીત્યો ?
Anonymous Quiz
28%
ગુજરાત
40%
હરિયાણા
21%
ઓડિશા
11%
પંજાબ
KISWA Daily Current Affairs _02-02-2021_.pdf
276.7 KB
💫 KISWA CURRENT 💫
📌 Daily Current Affairs
📌 Date : 02/02/2021 (Tuesday)
ભારતીય દંડ સંહિતા(IPC),1860 ની કલમ - 21 મુજબ કોણ જાહેર સેવકની વ્યાખ્યામાં સામેલ છે ?
1.મુખ્યમંત્રી 2.વિધાનસભા અધ્યક્ષ
3.સહકારી મંડળી 4 .LIC ના કર્મચારીઓ
Anonymous Quiz
31%
1 ,2 અને 3
20%
1 ,2 અને 4
18%
1 ,3 અને 4
32%
1 ,2 ,3 અને 4
❤1
CRPC મુજબ નીચે આપેલા કથનો/વિધાનોમાંથી કયું/ક્યાં સાચું/સાચાં છે?
(1)CRPC ની કલમ - 430 આગોતરા જામીન આપવાથી સંબંધિત છે.
(2)આગોતરા જામીન ફક્ત સુપ્રીમ કોર્ટ જ આપી શકે છે.
Anonymous Quiz
27%
ફક્ત 1
25%
ફક્ત 2
37%
1 અને 2
11%
બંનેમાંથી એકપણ નહિ
English Dy.SO. Mains_Mock.pdf
18.3 MB
કિશ્વા કરિયર એકેડેમી દ્વારા Dy.SO ની મુખ્ય પરીક્ષા માટે યોજાયેલMOCK ટેસ્ટ સીરીઝ માં નિબંધ- મોડેલ પ્રશ્ન અને આન્સર ની રૂપરેખા ..