Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
_________ના નાદમાંથી વ્યાકરણશાસ્ત્રોનો બીજમંત્રો પ્રાપ્ત થાય છે ?
Anonymous Quiz
19%
નગારું
38%
ડમરુ
34%
વાંસળી
9%
સંતરું
કેબલને બે ડિવાઈસ સાથે જોડવાનું કામ કોણ કરે છે ?
Anonymous Quiz
16%
હાર્ડવેર
42%
કનેક્ટર
26%
સોકેટ
16%
કંટ્રોલ યુનિટ
સયુંકત જાહેર સેવા પંચની નીમણૂક કોણ કરી શકે છે ?
Anonymous Quiz
41%
રાષ્ટ્રપતિ
23%
રાજ્યપાલ
20%
રાજ્યનું પ્રધાનમંડળ
16%
ભારતની સંસદ
તાજેતરમાં સૌથી ઊંચા માસિક વેતનની બાબતમાં કયો દેશ દુનિયામાં ટોચના ક્રમે આવે છે ?
Anonymous Quiz
27%
સ્વીડન
34%
અમેરિકા
15%
રશિયા
23%
સ્વિટ્ઝર્લેન્ડ
Forwarded from Kiswa Career Academy
💥💥 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 💥💥

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.

⚡⚡ફ્રી લેક્ચર - ગણિત⚡⚡

📚Permutations and Combination (Part-1) 📚
📚ક્રમચય અને સંચય📚

✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/mJjuFBZR80I
'મેરે વતન કે લોગો' આ ગીતની રચના કયા યુદ્ધ બાદ થઇ હતી ?
Anonymous Quiz
59%
ભારત-પાકિસ્તાન
24%
ભારત-ચીન
15%
ભારત-બાંગ્લાદેશ
2%
કચ્છ-ભુજ
CPU અને મેઈન મેમરીની વચ્ચે આવેલું છે ?
Anonymous Quiz
14%
CPU Register
49%
Cache Memory
33%
RAM
4%
એકપણ નહિ
ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંનેના કર્મચારીઓને તાલીમ આપવવાનું કામ કોણ કરે છે ?
Anonymous Quiz
40%
SPIPA
24%
ASCI
25%
NIRD
12%
IIPA
લાઇસોઝોમ અને પેરાકસીઝોમ ઉત્પન્ન કરવા માટે કોણ જવાબદાર છે ?
Anonymous Quiz
25%
અંત:કોષરસજાળ
39%
કણાભસૂત્ર
24%
ગોલ્ગીકાય
13%
રીબોઝોમ
તાજેતરમાં બ્યુરો ઓફ સિવિલ એવિએશનના ડાયરેક્ટર જનરલ (DG ) તરીકે કોની નિમણુંક કરવામાં આવી ?
Anonymous Quiz
29%
હેમંત ખત્રી
32%
કે.પદ્માકર
29%
ઉષા પાંધી
9%
નૂર ઈનાયત ખાન
ગાંધીજી પરના કયા પુસ્તકનું ચીની ભાષામાં અનુવાદ કરી પ્રી-સ્કુલથી યુનિ. સુધી ભણાવવામાં આવે છે ?
Anonymous Quiz
34%
સત્યના પ્રયોગો
37%
ગાંધીજી આઉટસ્ટેન્ડિંગ લીડરશીપ
23%
યંગ ઈન્ડિયા
6%
હરિજનબંધુ
'મુલકી સેવકો તેમના માનસિક દ્રષ્ટિકોણની બાબતમાં તદ્દન જરી-પુરાણા બની ગયા' - આ વિધાન કોનું છે ?
Anonymous Quiz
18%
વી.પી. સિંહ
46%
મોરારજી દેસાઈ
30%
જવાહરલાલ નહેરુ
5%
ઈન્દીરા ગાંધી